________________
અર્થ –લાઈટ, અર્થ તુ મારે માટે કે અન્ય કેઈને માટે નહીં એ ખાસ ઉલેખ કરવામાં આવ્યા છે. શ્રીમાન હરિભદ્રસૂરિ પણ પિતાના સંએ ધપ્રકરણમાં ઉક્ત લક્ષણ જ બતાવે છે. नियसेवगबुद्धिए पकप्पियं देवदव्वं तं ॥
| (સંબોધપ્રકરણ). અર્થ–પિતાની સેવકપણાની બુદ્ધિથી પ્રભુભક્તિ નિમિત્તે (ભોયે) દેવને માટે જે કમ્યું તે દેવદ્રવ્ય જાણવું.” | ધર્મધુરંધર હરિભદ્રસૂરિજી સ્પષ્ટ વચનથી કહે છે કેભાવિકે પૂજા આરતી વિગેરેના સમયમાં એજ ધારણા રાખે છે કેઆ પ્રભુ અમારા સ્વામિનાયક સેવ્ય છે અમે તેમના સેવક છીયે, એટલે ભક્તિ શ્રદ્ધા અને પ્રેમથી સેવકે નાયક-પ્રભુને જે પિતાના દ્વવ્યાદિતેમની ભક્તિ અર્થે અર્પણ કરે છે, આ હેતુથી તેની સર્વમાલિકી દેવનીજ ગણી શકાય, પરંતુ તે દ્રવ્યાદિ પર આપનાર યા અન્ય સંઘ ની વ્યક્તિ પિતાની માલિકી કે સત્તા ધરાવી શકે નહીં, કિન્તુ
ટીપણું ભેગવી શકે, ટુંકાણમાં દેવને ભક્તિપૂર્વક ભક્તિ નિ મિત્તે જે અપાય તે દ્રવ્ય દેવદ્રવ્યથી અંકિત કરાય છે, કારણ કેભકતે પૂજા-આરતી આદિ કાર્યો કર્યા પછી પિતાના હદયમાં અથવા જનતા સમક્ષ કહે છે, માને છે કે “મેં આજે પ્રભુભક્તિમાં આટલા પૈસા વાપર્યા,” આ ઉદ્દગાર પ્રભુભક્તિનું દ્રવ્ય યદિ અન્ય ખાતે ખેચી જવાય તે કેવલ પ્રભુ આત્મા અને ધર્મને પણ ઠગી લેનારા પ્રપંચતામય ગણાય, પ્રભુના મંદીરમાં આવી પ્રપંચવૃત્તિને કદાપિ અવકાશ આપે તે ઉચિત તે નજ લેખાય.
આવી અવધારણ-પ્રતિજ્ઞા, સમર્પણતા જે દેવદ્રવ્યમાં હોય તેને સાધારણખાતામાં લઈ જઈ શકાય કે નહીં તેને વિચાર આગળ ઉપર થઈ રહેશે. અહીં એટલું મરણમાં રાખવું કે-સમર્પણતામાં કલ્પનાને અવકાશ નથી તે. જ્યાં સમર્પણતા-ભક્તિપૂર્વકની સમર્પણતા