Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 14
________________ સૂર્ય-લા . કઈ પ્રરૂપકને પુરૂષાર્થ નથી અને તે પણ કેવા જગમાં? જે વખતે ચિતરફથી દેવદ્રવ્યની વ્યવસ્થા સંબંધી કઠેર બને આપણું કાન ઉપર આવી રહી છે, દેવદ્રવ્યની વ્યવસ્થાને કેયડે જે વખતે ગુચવાતજ જાય છે અને બીજી બાજુ ચોગ્ય જદ્વાર તથા દેરાસરના ખર્ચા નહીં આપી શકવાથી શ્રા-- વકે પિતાના પાળ ઉપરના ચાંલ્લા ભુંસી નાખી ઈતર સંપ્રદાયમાં ભળતા જાય છે તે વખતે કંટાળીને એમ કહી દેવું કે- છોલી વિગેરેનું દ્રવ્ય સાધારણખાતે લઈ જવાની ૩ના ફરવી એજ જમાનાને અનુકુળ છે.” તેને અર્થ એટલે થાય કે હવે વ્યવસ્થાપકોના હાથમાં અમર્યાદા સત્તા આપી દેવી, દેવદ્રવ્યના ભક્ષણને ભય પણ દૂર કરી દે છેવટે મંદીને તાલા મારવા, મૂર્તિને પધરાવી દેવી, એ. પ્રકારે દેવદ્રવ્ય સંબંધી કડવી ફરિયાદે શાંત કરી દેવી ! યાદ રાખવું કે- એ રીતે કદાચ દેવદ્રવ્યના ભક્ષણની ફરિયાદે સંભળાતી બંધ થશે. પરંતુ લેકેને પાયને ભય દૂર થવાથી સા-- ધારણદવ્ય ધારી તે ખાતે આપવા ઢીલ કરશે, બંધ કરશે અને અન્તમાં એક્ટ ખાતામાં લેકે બેલેલા પિસા નહીં આપે, કદિ છેડા ઘણું આપશે તે દેવદ્રવ્યને દુરૂપયેગ સાધારણદ્રવ્યના. હાના નીચે વધારે નિડરતાથી થવા લાગશે એ ભૂલી જવાનું. નથી. મૂળ વસ્તુને શુદ્ધ કિવા ઉપયોગી બનાવવા જતાં એ વસ્તુનું અસ્તિત્વજ આ પ્રમાણે ભયમાં આવી પડશે. એ ખુબ ધ્યાનમાં રાખવું | અમારા નિર્દેશો અને પ્રમાણે ગેરસમજુતી ઉભી ન કરે એટલા માટે મૂળ વિષયમાં પ્રવેશ કરતાં દેવદ્રવ્યનું લક્ષણ જરા વધુ વિલંબ કરે પડે છે. હવે અને આડા-અવળા અંતર્ગત પ્રશ્નના ઉત્તરે તેના પ્રકાર, રહેવા દઈ પ્રસ્તુત ચર્ચા ઉપરજ આવી શું. જ્યાં જ્યાં વધુ વિસ્તાર કે સ્પષ્ટતાની

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92