Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 11
________________ સ-લાઇટ 3. સાર, સાધારદ્રવ્યની દીક્ષા આપી શકે કે કેમ ? મૂળ પ્રશ્નના આ અંતર્ગત ભાવ સમજવામાં જે કોઈ ભૂલ - શે તેએ અમને ન્યાય નહીં આપી શકે, એટલુ જ નહીં પણુ તેમને માટે આ ચર્ચા લગભગ નિરૂપયોગી થઈ પડશે. દેવદ્રવ્ય સાથે સાધારદ્રવ્યનું યુદ્ધ આ ચર્ચામાં થવાનુ છે.કવા થઇ રહ્યું છે એ વિચાર મનમાંથી કહાડી નાખવા જોઇએ. સીદ્યતાક્ષેત્રને પ્રથમ પેષણ આપવું, સાતે ક્ષેત્રને રસ–કસવાળા અનાવવાં એ દેખીતી. કર્તવ્યતા છે. એની સામે વિરૂદ્ધ પાકાર ઉ ઢાવવા એ નરી મૂર્ખતાજ છે, અને એ તે એક બાળક પણ સમજી શકે એમ છે. અમે આગળ જતાં શાસ્ત્રીય પ્રમાણેા સાથે સાધારશુદ્રવ્ય ના સ્વરૂપ વિષે કેટલુ ક વિવેચન કરવાના છીએ. તે વાંચ્યા. પછી દેવદ્રવ્યનું રૂપાંતર કલ્પના માત્રથી સાધારણુદ્રષ્ય થઈ શકે કે કેમ એ પ્રશ્નના અવકાશ નહીં રહે. દેવદ્રવ્યના પણ વસ્તુતઃ શાસ્ત્રોમાં કેટલા ભેદ પાડવામાં આવ્યા છે, દરેક ભેદની વ્યવસ્થા કઈ કઈ રીતે કરી શકાય અને સાધારણુદ્રવ્ય ક્યારે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિષેયના પૂરતા ઉહાપાહ અત્યાર પર્યંત થયા નથી.. શાસ્ત્રકારોએ ખતાનેલી મર્યાદા અથવા વિધિ સ્પષ્ટ રૂપમાં સમાજ સમ્મુખ રજુ થઇ, નથી. આવી અસ્પષ્ટ સ્થિતિમાં “ સાધારણ, ખાતે કલ્પેલુ દ્રશ્ય સાતે ક્ષેત્રોની અંદર કામમાં આવી શકે છે ” અર્થાત્ દુષ્કાળના ભિષણ સમયમાં ભૂખમરો મટાડવાને દેવદૂત્ર્ય નહીં પણુ સાધારણુદ્રવ્યજ ઉપયોગી થાય તેમ છે;. તે પછી “ શા માટે સાધારણુ ખાતેજ દ્રવ્ય એકઠું' કરવામાં નથી આવતુ?” એવ ઉદ્ભવેલ પ્રશ્ન ભદ્રિક જીવાના હૃદય-મનને હચમચાવી દે અને બીજા ગમે તે બ્યના લેગે સાધારણદ્રવ્યની આવશ્યકતા સ્વીકા સાધારણ દ્રવ્ય તેની વૃદ્ધિ અને સાધના.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92