Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ॥ ૐ અર્જુનમઃ | ।। શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ | મદીયાત્મોદ્ધારક, પરમેાપરિ, પરમગુરૂ, સુગૃહીત નામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી ( મહુવા ) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેડ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઇના કુલદીપક પુત્ર છે. વિ. સ. ૧૯૨૯ ની કાન્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સાલ વર્ષની નાની ઉંમરે સસાને કડવા ઝેરની જેવા નાનીને અગણ્ય સદ્ગુણુ નિધાન પરમગુરૂ શ્રી વિજયજી (શ્રી વૃદ્ધિચજી) મહારાજની પાસે શ્રી ભાવનગરમાં વિ. સ. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પડે રહી અન્તને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી દહીથી ભરેલી પ્રત્રયને ( દીક્ષા) પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે સાધી રહ્યા છે, અને આપશ્રીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વપર સિદ્ધાંતને ઉંડો અભ્યાસ કર્યાં, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ છે.ની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભયરસિક, ઉમા ગામી અગણ્ય મહારાદિ ભવ્ય વાને સદ્ધર્મના રસ્તે દારીને હદપાર ઉપકાર કર્યા છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સદ્ગુણાને જોઇને મોટા ગુરૂભાઇ, ગીતા શિરામણિ, શ્રમણુકુલાવત - સક, પરમપૂજ્ય, પન્યાસજી મહારાજ શ્રોગ’ભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની યાગઢહનાદિ ક્રિયા વિગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી ધ્રુભીપુર ( વળા ) માં આપશ્રીજીને વિ. સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 372