________________
તપતિવણીની વિધિ (નિ. ૧૫૩૧) ના ૮૯ नै सक्केमो, एगदिवसेण ऊणं ?, तहवि न सकेमो, एवं जाव पंच मासा, तओ चत्तारि तओ तिन्नि तओ दोन्नि, ततो एक्कं ततो अद्धमासं चउत्थं आयंबिलं एगठाणयं एगासणं पुरिमटुं निव्विगइयं पोरुसी नमोक्कारसहियं वत्ति, उक्तं च-'चरिमे किं तवं काहंति, चरिमे काउस्सग्गे 'छम्मासा एगू( एगदि)णादिहाणी जाव पोरिसि नमो वा, एवं जं समत्था काउं तमसढभावा हिअए करेंति, पच्छा वंदित्ता गुरुसक्खयं पवज्जंति, सव्वे य नमोकारइत्तगा समगं उद्वेति वोसिरावेंति 5 निसीयंति य, एवं पोरिसिमादिसु विभासा, तओ तिण्णि थुई जहा पुव्वं, नवरमप्पसद्दगं देंति जहा ઓછો એવો છમાસનો તપ કરવા સમર્થ છું? તે પણ કરવા સમર્થ નથી. આ પ્રમાણે પાંચ માસ સુધી સમજવું. ત્યાર પછી ચાર, ત્રણ, બે, એક એમ એક-એક મહિનો ઘટાડવો. ત્યાર પછી પંદર દિવસનો તપ કરવા સમર્થ છું? નથી. એ જ રીતે ઉપવાસ, આયંબિલ, એકસ્થાન, એકાસણ, પરિમઢ, નીવિ, પોરિસી અથવા નવકારશી સુધી વિચારવું. (વર્તમાનકાલિન સામાચારી આ પ્રમાણે 10 છે – છ માસનો તપ કરવા સમર્થ છું? નથી. એક દિવસ ન્યૂન છમાસ ? શક્તિ નથી, પરિણામ નથી. આ પ્રમાણે એક-એક દિવસ ઓછા કરતા-કરતા છેલ્લે ૨૯ દિવસ ન્યૂન છમાસ તપ કરવા સમર્થ છું? નથી. આ જ પ્રમાણે હવે પાંચ દિવસ ન્યૂન પાંચ મહિના તપ કરવા સમર્થ છું? નથી. ૧૦ દિવસ ન્યૂન પાંચ મહિના, ૧૫ દિવસ ન્યૂન પાંચ મહિના, ૨૦ દિવસ ન્યૂન પાંચ મહિના, ૨૫ દિવસ ન્યૂન પાંચ મહિના તપ કરવા સમર્થ છું? નથી. આ જ પદ્ધતિ પ્રમાણે) ચાર મહિના, ત્રણ 15 મહિના, બે મહિના સુધી જવું ત્યાર પછી ૧ દિવસ ન્યૂન ૧ મહિનાનો તપ કરવા સમર્થ છું? નથી એમ એક–એક દિવસ ઓછો કરતા કરતા છેલ્લે ૧૩ દિવસ ન્યૂન એક મહિનાનો તપ કરવા સમર્થ છું? નથી. ત્યાર પછી ચોત્રીસ ભક્ત, બત્રીસ ભક્ત વિગેરેથી લઈ ઉપવાસ, આયંબિલ, એકસ્થાન, એકાસણ, પુરિમઢ, નીવિ, પોરિસી અથવા નવકારશી સુધી વિચારવું.) આ જ વાત ગાથામાં કરી છે – “છેલ્લા કાયોત્સર્ગમાં કયો તપ કરું? તેમાં છમાસથી આરંભી એક દિવસ ન્યૂન વિગેરેરૂપ 20 હાનિ કરતા છેલ્લે પોરિસી અથવા નવકારશી વિચારે.” - તેમાં જે તપ કરવા સમર્થ હોય તે તપને માયા વિનાના સાધુઓ હૃદયમાં કરે અર્થાત્ તે તપ કરવાનું નક્કી કરે. પછી ગુરુને વંદન કરીને ગુરુસાક્ષીએ તે તપનું પચ્ચખ્ખાણ કરે. તેમાં જેટલા સાધુઓ નવકારશીવાળા હોય તે બધા એક સાથે ઉપસ્થિત થાય, વોસિરાવે (= પચ્ચખ્ખાણ લે) અને બેસી જાય. આ જ પ્રમાણે પોરિટી વિગેરેના પચ્ચખ્ખાણવાળા સાધુઓ માટે સમજી લેવું. ત્યાર પછી 25 પૂર્વની જેમ વર્ધમાન ત્રણ સ્તુતિઓ બોલે પરંતુ (રાત્રિનો અંતિમ સમય હોવાથી) મંદસ્વરે બોલે જેથી १३. न शक्नुमः, एकदिवसेनोनं ?, तथापि न शक्नुमः, एवं यावत् पञ्च मासाः, ततश्चतुरः, ततस्त्रीन् ततो द्वौ तत एकं ततोऽर्धमासं चतुर्थभक्तमाचामाम्लं एकस्थानकं एकासणं पूर्वार्धं निर्विकृतिकं पौरुषी नमस्कारसहितं वेति, चरमे कायोत्सर्गे षण्मासादेकोनादिहानिर्यावत् पौरुषी नमस्कारसहितं वा, एवं यत् समर्थाः कर्तुं तदशठभावा हदि कुर्वन्ति, पश्चात् वन्दित्वा गुरुसाक्षिकं प्रतिपद्यन्ते, सर्वे च नमस्कारसहिते 30 पारकाः समकमुत्तिष्ठन्ति व्युत्सृजन्ति निषीदन्ति च, एवं पौरुष्यादिषु विभाषा, ततस्तिस्रः स्तुतीर्यथा पूर्वं, नवरमल्पशब्दं ददति यथा