Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 298
________________ જ્ઞાનનય શ્રી ૨૮૭ 10 नयाः, ते च नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूतभेदभिन्नाः खल्वौघतः सप्त भवन्ति, स्वरूपं चैतेषामधस्तात् सामायिकाध्ययने न्यक्षेण प्रदर्शितमेवेति नेह प्रतन्यते, इह पुनः स्थानाशून्यार्थं एते ज्ञानक्रियान्तरभावद्वारेण समासतः प्रोच्यन्ते, ज्ञाननयः क्रियानयश्च, तत्र ज्ञाननयदर्शनमिदंज्ञानमेव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चाह - नायंमि गिण्हियव्वे अगिण्हियव्वंमि चेव अत्थंमि । जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥१६२४॥ सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥१६२५॥ | | કૃતિ પથ્યવરબ્રાનિનુત્તી સમા ॥ श्रीभद्रबाहुस्वामिविरचितं श्रीमदावश्यकसूत्रं सम्पूर्णम् ॥ व्याख्या-ज्ञाते-सम्यकपरिच्छिन्ने 'गेण्हितव्वे 'त्ति ग्रहीतव्ये उपादेये 'अगिण्हितव्वंमि'त्ति अग्रहीतव्ये अनुपादेये, हेय इत्यर्थः, चशब्दः खलुभयोर्ग्रहीतव्याग्रहीतव्ययोतित्वानुकर्षणार्थ, उपेक्षणीयसमुच्चयार्थो वा, एवकारस्त्ववधारणार्थः, तस्य चैवं व्यवहितः प्रयोगो द्रष्टव्यः, ज्ञात एव ग्रहीतव्ये अग्रहीतव्ये तथोपेक्षणीये च ज्ञात एव नाज्ञाते 'अत्थंमि 'त्ति अर्थ ऐहिकामुष्मिके, तत्रैहिको ग्रहीतव्यः, स्रक्चन्दनाङ्गनादिः अग्रहीतव्यो विषशस्त्रकण्टकादिः उपेक्षणीयस्तृणादिः 15 હવે નયો કહેવાય છે. અને તે નયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ ઓઘથી સાત પ્રકારના છે. આ નયોનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં વિસ્તારથી બતાવી ગયા હોવાથી અહીં તેનો વિસ્તાર કરતા નથી. છતાં અહીં સ્થાન શૂન્ય ન રહે તે માટે આ નયોનો જ્ઞાન અને ક્રિયામાં સમાવેશ કરી તે નયોને સંક્ષેપથી કહે છે. માટે આ સાતનયોનો જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ કરી તે બે નયોના મતો બતાવે છે. તેમાં પ્રથમ જ્ઞાનનયનો મત 20 જણાવે છે – જ્ઞાન જ યુક્તિયુક્ત હોવાથી ઐહિક–આમુખિકફલની પ્રાપ્તિનું કારણ છે. આ જ વાત કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. # જ્ઞાનનય 8 ટીકાર્ય : જે ગ્રહણયોગ્ય = ઉપાદેય છે અને જે અગ્રહણયોગ્ય = હેય છે તે, “વ' શબ્દ 25 ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય બંનેમાં જ્ઞાતપણાને જણાવનારો છે. અથવા ઉપેક્ષણીય અર્થનો સમુચ્ચય કરનારો જાણવો. ‘વ’ પછી રહેલ ‘વ’ શબ્દ અવધારણ અર્થવાળો જાણવો. અને તેનો સંબંધ અન્ય સ્થાને (= જ્ઞાતે પછી) કરવો. તેથી સંપૂર્ણ અર્થ આ પ્રમાણે જાણવો – જણાયેલા એવા જ ઉપાદેય, હેય અને ઉપેક્ષણીય ઐહિક–આમુખિક અર્થમાં ઐહિક–આમુખિકલની પ્રાપ્તિના અર્થી એવા જીવે પ્રયત્ન કરવો જ જોઈએ, અર્થાત્ પ્રવૃત્તિ વિગેરરૂપ પ્રયત્ન કરવો જોઇએ. અહીં ઐહિક 30 ઉપાદેય તરીકે પુષ્પ વિગેરેની માળા, ચંદન, સ્ત્રી, વિગેરે જાણવા. હેય તરીકે વિષ, શસ્ત્ર, કાંટો વિગેરે જાણવા. અને ઉપેક્ષણીય તરીકે તણખલા વિગેરે જાણવા.

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356