Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 297
________________ ૨૮૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) रैण्णा सेट्ठी ठावितो, बोधिलाभो, पुणो धम्माणुट्टाणं देवलोगगमणं, एवमादि परलोए । अ सुद्धेण पच्चक्खाणेण देवलोगगमणं पुणो बोधिलाभो सुकुलपच्चायाती सोक्खपरंपरेण सिद्धिगमणं, केसिंचि पुणो तेणेव भवग्गहणेण सिद्धिगमणं भवतीति । अत एव प्रधानफलोपदर्शनेनोपसंहरन्नाहपच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिनं । 5 पत्ता अनंतजीवा सासयसुक्खं लहुं मुक्खं ॥१६२३॥ व्याख्या- प्रत्याख्यानमिदं - अनन्तरोक्तं आसेव्य भावेन अन्तःकरणेन जिनवरोद्दिष्टंતીર્થરથિત, પ્રાસા અનન્તનીવા:, શાશ્વતાવ્યું શીઘ્ર મોક્ષમ્ ॥૬૨૩॥ આ—હવું પત્તું મુળनिरूपणायां ‘पच्चक्खाणम्मि कते' इत्यादिना दर्शितमेव पुनः किमर्थमिति ?, उच्यते, तत्र वस्तुतः प्रत्याख्यानस्वरूपद्वारेणोक्तं, इह तु लोकनीतित इति न दोष:, यद्वा इत एव द्वारादवतार्य 10 स्वरूपकथन एव प्रवृत्तिहेतुत्वात् तत्रोक्तं इत्यनपराध एवेत्यलं विस्तरेण । उक्तोऽनुगमः साम्प्रतं અને તેને નગરના શ્રેષ્ઠિ સ્થાને સ્થાપ્યો. (એકવાર જ્ઞાની ગુરુભગવંતનો સત્સંગ થતાં દામન્નકને પોતાનો પૂર્વભવ જાણવા મળ્યો. પૂર્વભવમાં કરેલા પચ્ચક્ખાણના પ્રભાવને જાણીને તેને ધર્મમાં રૂચિ ઊભી થઇ.) તે બોધિ પામ્યો. ફરી ધર્મનું આચરણ કર્યું. અંતે મૃત્યુ પામી દેવલોકમાં ગયો. આવા બધા પ્રકારનું ફળ પરલોકમાં પ્રાપ્ત થાય છે. અથવા શુદ્ધ પચ્ચક્ખાણના પ્રભાવે દેવલોકમાં ગમન 15 થાય, ફરી બોધિનો લાભ થાય, સુકુળમાં પાછા આવવું, આવા પ્રકારના સુખોની પરંપરાદ્વારા મોક્ષમાં ગમન થાય છે. કેટલાકોને વળી તે જ ભવમાં મોક્ષગમન થાય છે. અને આથી જ પ્રધાનફળને દેખાડવા સાથે ઉપસંહાર કરતાં કહે છે ૢ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : હમણાં જ કહેવાયેલા આ પ્રત્યાખ્યાનને અંતઃકરણથી સેવીને અનંતાજીવો તીર્થંકરકથિત 20 એવા શાશ્વતસુખવાળા મોક્ષને શીઘ્ર પામ્યા છે. ૧૬૨૩ શંકા ઃ ફળના નિરૂપણ સમયે પન્નવદ્ધામ્મિ તે.... (૧૫૯૬) વિગેરે ગાથાઓ દ્વારા આ ફળ જણાવ્યું હોવા છતાં ફરી શા માટે અહીં જણાવ્યું ? સમાધાન : પૂર્વે જે મોક્ષગમનનું ફળ જણાવ્યું તે ખરેખર તો પ્રત્યાખ્યાનના સ્વરૂપદ્વારા જ બતાવ્યું છે. (અર્થાત્ ત્યાં ફળ બતાવવાનું કોઇ પ્રયોજન નહોતું પરંતુ જ્યારે કોઇ વસ્તુનું નિરૂપણ 25 કરવાનું હોય ત્યારે તે વસ્તુના ફળનો પણ તે વસ્તુના સ્વરૂપનિરૂપણમાં સમાવેશ થતો હોવાથી પ્રત્યાખ્યાનના સ્વરૂપમાં જ તેના ફળનું નિરૂપણ કરી દીધું.) અહીં લોકનીતિથી કરેલું જાણવું. (અર્થાત્ લોકની નીતિ = નિયમ છે કે અંતે તે વસ્તુના ફળનું વર્ણન કરવું.) અથવા ફળનું વર્ણન એ તે વસ્તુમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાથી આ દ્વારમાંથી લઇને ત્યાં ફળ વર્ણન કરેલું હોવાથી કોઇ દોષ નથી. તેથી વધુ વિસ્તારથી સર્યું. અનુગમ કહ્યો. 30 ૧૪. રાજ્ઞા શ્રેષ્ઠી સ્થાપિત:, વોધિન્નામ:, પુનર્ધમાંનુષ્ઠાન વેવતોામાં, વમવિ પરોવે । અથવા શુદ્ધેન ” प्रत्याख्यानेन देवलोकगमनं पुनर्बोधिलाभः सुकुलप्रत्यायातिः सौख्यपरम्परकेण सिद्धिगमनं, केषाञ्चित् पुनस्तेनैव भवग्रहणेन सिद्धिगमनं भवतीति ।

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356