Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 295
________________ ૨૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तत्थेव सागरपोयसत्थवाहस्स गिहे चिट्ठइ, तत्थ य गिहे भिक्खटुं साधुणो पइट्ठा, साधुणा संघाडइल्लस्स कहितं-एतस्स गिहस्स एस दारगो अधिपती भविस्सति, सुतं सत्थवाहेण, पच्छा सत्थवाहेण पच्छन्नं चंडालाण अप्पितो, तेहिं दूरं णेतुं अंगुलि छेत्तुं भेसितो णिव्विसओ कतो, णासंतो तस्सेव गोसंधिएण गहितो पुत्तोत्ति, जोव्वणत्थो जातो, अण्णता सागरपोतो तत्थ गतो 5 तं दट्ठण उवाएण परियणं पुच्छति-कस्स एस ?, कथितं अणाधोत्ति इहागतो, इमो सोत्ति, भीओ ता लेहं दाउं घरं पावेहित्ति विसज्जितो, गतो, रायगिहस्स बाहिपरिसरे देवउले सुव्वति, सागरपोतधूता विसा णाम कण्णा तीए अच्चणियवावडाए दिट्ठो, पितुमुद्दमुद्दितं लेहं दर्दू वाएति-एतस्स दारगस्स असोइयमक्खितपादस्स विसं दातव्वं, अणुस्सारफुसणं, कण्णगदाणं, पुणोवि मुद्देति, णगरं સાગર પોતનામના સાર્થવાહના ઘરમાં રહે છે. તેના ઘરમાં ભિક્ષા માટે સાધુઓ પ્રવેશ્યા. એક સાધુએ 10 पोताना संघाट मेवानी साधुने युं - "भा भन्न मा घरनो स्वामी जनशे." सो पात સાર્થવાહ સાંભળી. પાછળથી સાર્થવાહે તે બાળકને ગુપ્ત રીતે ચાંડાળોને સોંપ્યો. તેઓએ તેને દૂર લઈ જઇને તેની આંગળી છેદીને ડરાવ્યો અને નગરબહાર કાઢી મૂક્યો. ભાગતા તેને સાર્થવાહના જ ગોવાળિયાએ પોતાના પુત્ર તરીકે ગ્રહણ કર્યો. ક્રમશઃ યુવાન થયો. એકવાર તે ગોવાળિયા પાસે ગયેલ સાર્થવાહ યુવાનને જોઈને ઉપાયદ્વારા પરિજનોને પૂછે છે 153 - "भा युवान ओनो छ ?" ५२०४ने | - "अनाथ वो भी मी सावेतो छ." सार्थवाह તેને “આ તે જ છે” એ પ્રમાણે ઓળખી ગયો. તેથી ડરેલા એવા તે સાર્થવાહે પુત્રને મારવા માટેનો લેખ લખી આપીને “રાજગૃહમાં મારા ઘરે જજે” એમ કહીને રાજગૃહ મોકલ્યો. પુત્ર પત્ર લઈને રાજગૃહનગર તરફ ચાલ્યો. રાજગૃહના બહારના પરિસર = વિભાગમાં દેવકુલમાં સૂતો. ત્યાં પૂજા કરવામાં વ્યાપૃત થયેલી એવી સાગરપોતની વિષાનામની દીકરીએ તેને જોયો. પિતાની મુદ્રાથી મુદ્રિત 20 खेमने न तामे ते पत्र वाथ्यो – “न धोयेला, नी साई ४२६५वा मा युवानने વિષ આપવું. (અર્થાત્ આવતાની સાથે તરત જ વિષ આપવું.)” દીકરીએ ‘વિષ” શબ્દ ઉપરનો અનુસ્વાર કાઢી નાખ્યો અને વિષા નામની કન્યાનું દાન કરવું એ પ્રમાણે “કન્યાદાન' શબ્દ ઉમેરી દઈ ફરી લેખ બંધ કરી દીધો. દામન્નક નગરમાં પ્રવેશ્યો. ५२. तत्रैव सागरपोतसार्थवाहस्य गृहे तिष्ठति, तत्र च गृहे भिक्षार्थं साधवः प्रविष्टाः, साधुना संघाटकीयाय 25 कथितं-एतस्य गृहस्यैष दारकोऽधिपतिर्भावी, श्रुतं सार्थवाहेन, पश्चात् सार्थवाहेन प्रच्छन्नं चाण्डालेभ्योऽर्पितः, तैर्दूरं नीत्वाऽङ्गलिं छित्त्वा भापितः निर्विषयः कृतः, नश्यन् तस्यैव गोसंधिकेन (गोष्ठाधिपतिना) गृहीतः पुत्र इति, यौवनस्थो जातः, अन्यदा सागरपोतस्तत्र गतः तं दृष्ट्वोपायेन परिजनं पृच्छति-कस्यैषः ?, कथितमनाथ इति इहागतः, अयं स इति भीतस्ततो लेखं दत्त्वा गृहं प्रापयेति विसृष्टो गतः, राजगृहस्य बहि: परिसरे देवकुले सुप्तः, सागरपोतदुहिता विषानाम्नी कन्या, तयाऽर्चनिकाव्यापृतया दृष्टः, पितृमुद्रामुद्रितं 30 लेखं दृष्ट्वा वाचयति, एतस्मै दारकाय अधौताम्रक्षितपादाय विषं दातव्यं, अनुस्वारस्फेटनं कन्यादानं, पुनरपि मुद्रयति, नगरं

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356