Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 303
________________ ૨૯૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) “यदर्जितं विरचयता सुबोध्यां पुण्यं मयाऽऽवश्यकशास्त्रटीकाम् । भवे भवे तेन ममैवमेव, भूयाज्जिनोक्तानुमते प्रयासः ॥२॥ अन्यच्च सन्त्यज्य समस्तसत्त्वा, मात्सर्यदुःखं भवबीजभूतम् । सुखात्मकं मुक्तिपदावहं च, सर्वत्र माध्यस्थमवाप्नुवन्तु ॥३॥ " समाप्ता चेयमावश्यकटीका। द्वाविंशतिः सहस्त्राणि, प्रत्येकाक्षरगणनया ( संख्यया ) । अनुष्टुप्छन्दसा मानमस्या उद्देशतः कृतम् ॥१॥ अंकतोऽपि ग्रन्थानं २२००० इति निर्युक्तिगाथाक्रमाङ्काद् १४१९ तमादारभ्य १६२५ क्रमाङ्कं यावदावश्यकसूत्रस्य सनिर्युक्तिहरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्याऽयं सप्तमो विभागः समाप्तः तेन सह तपागच्छगगनें सर्वदिक्षु प्रसरद्यशोभिः श्वेताम्बराचार्यैः सिद्धान्तदिवाकर श्रीमद्विजयघोषसूरिप्रभृतिभिर्दत्तयुगप्रधानाचार्य10 समपदानां शासनप्रभावकानां सिद्धान्तमहोदधिश्रीमद्विजयप्रेमसूरीश्वरशिष्यवर्याणां मत्पितामहगुरूणां पंन्यासप्रवराणां श्रीमच्चन्द्रशेखरविजयानां शिष्यरत्नानां ज्ञानप्रेमीणां पूज्यपंन्यासप्रवर श्रीजितरक्षितविजयानां शिष्येण स्वल्पमतिनाऽऽर्यरक्षितविजयेन विरचितो राजप्रभावकानाञ्च श्रीमद्विजयरत्नसुन्दरसूरीणां शिष्यरत्नेन कुशाग्रबुद्धिमता मुनिश्रीभव्यसुन्दरविजयेन संशोधितः संवत् २०६४ तमवर्षे कार्तिक कृष्णपक्षप्रतिपद्दिने नवसारीनगरे प्रारब्धोऽयं सप्तभागमयो गुर्जरानुवादः संवत् 15 २०६८ तमवर्षे कार्तिककृष्णपक्षप्रतिपद्दिने पालिताणानगरे समाप्तः । शुभं भवतु ॥ 5 ટીકાને રચતી વેળાએ મેં જે શુભ પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા દરેક ભવમાં જિનોક્તશાસ્ત્રમાં મારો આવા પ્રકારનો જ પ્રયાસ થાઓ ।।૨।। અને બીજું સંસારના બીજસમાન એવા માત્સર્યના દુઃખને છોડીને સર્વજીવો સુખાત્મક અને મુક્તિપદને લાવી આપનાર એવા ઉદાસીનભાવને પામો. ॥૩॥ આ પ્રમાણે નિ. ગા. ૧૪૧૯ થી લઇ ૧૬૨૫ સુધીમાં નિર્યુક્તિસહિતની હરિભદ્રીયટીકાના 20 ગુજરાતી અનુવાદનો આ સાતમો ભાગ પૂર્ણ થયો. તેની સાથે તપાગચ્છરૂપી ગગનમાં ચારે દિશાઓમાં જેમનો યશ પ્રસરી રહ્યો છે એવા સિદ્ધાન્તદિવાક૨શ્રીમદ્વિજયજયઘોષસૂરિ વિગેરે શ્વેતાંબરઆચાર્યોવડે જેમને ‘યુગપ્રધાનઆચાર્યસમ' પદવી અપાયેલી છે એવા શાસનપ્રભાવક સિદ્ધાન્તમહોદધિશ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજીના શિષ્યવર્ય અને મારા દાદાગુરુદેવશ્રી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રીમદ્ ચન્દ્રશેખરવિજયજીના શિષ્યરત્ન, જ્ઞાનપ્રેમી પૂજ્ય પંન્યાસ શ્રીજીતરક્ષિતવિજયજીના સ્વલ્પમતિ25 સ્વલ્પબોધવાળા આર્યરક્ષિતવિજયનામના શિષ્યદ્વારા રચાયેલ અને રાજપ્રભાવક પૂજ્યપાદ શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્વરજીના શિષ્યરત્ન કુશાગ્રબુદ્ધિવાળા એવા પૂજ્ય મુનિશ્રીભવ્યસુંદરવિજયદ્વારા સંશોધિત, સંવત્ ૨૦૬૪ વર્ષના કાર્તિકવદી એકમે નવસારીનગરે આરંભેલ એવો આ સાતભાગનો ગુજરાતી અનુવાદ સંવત્ ૨૦૬૮ વર્ષના કાર્તિકવદી એકમે પાલીતાણાનગરમાં સમાપ્ત થયો. મો

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356