________________
૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) तिणि ऊसाससयाणि काउस्सग्गं करेंति, बारसउज्जोयकरेत्ति भणियं होति, पारिए उज्जोयकरे थुइं कहृति, पच्छा उवविट्ठा मुहणंतगं पडिलेहित्ता वंदंति पच्छा रायाणं पूसमाणवा अतिक्ते मंगलिज्जे कज्जे बहुमन्नंति-सत्तुपरक्कमेण अखंडियनियबलस्स सोभणो कालो गओ अण्णोऽवि
एवं चेव उवट्ठिओ, एवं पक्खियविणओवयारं खामेति बितियखामणासुत्तेणं, तच्चेदं - 5 इच्छामि खमासमणो ! पियं च मे जं भे हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं
सुसीलाणं सुव्वयाणं सायरियउवज्झायाणं णाणेणं दंसणेणं चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेणं भे दिवसो पोसहो पक्खो वतिक्कतो, अण्णो य भे कल्लाणेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि (सूत्रम्)
निगदसिद्धं, आयरिआ भणंति-साहूहिं समं जमेयं भणियंति, तओ चेइयवंदावणं साधुवंदावणं 10 માટે ત્રણસો ઉચ્છવાસ પ્રમાણ = બાર લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ પાર્યા બાદ પ્રગટ
લોગસ્સરૂપ સ્તુતિ બોલે છે. પછી નીચે બેસીને મુહપત્તિનું પ્રતિલેખન કરીને વંદન (= વાંદણા) કરે છે. ત્યાર પછી જેમ મંગલપાઠકો મંગળભૂત કાર્ય પૂર્ણ થયા બાદ રાજાનું બહુમાન કરતા બોલે છે કે - શત્રુઓનો પરાજય કરવાદ્વારા અખંડિત સ્વબળવાળા એવા આપનો કાળ ઘણો સારો પસાર થયો
છે આ જ પ્રમાણે બીજો કાળ (બીજું પખવાડીયું) પણ ઉપસ્થિત થયો છે. આ રીતે જેમ મંગલપાઠકો 15 રાજાનો વિનય કરે છે તે જ પ્રમાણે સાધુઓ પણ પાક્ષિક વિનયોપચાર માટે બીજા ક્ષમાપનાસૂત્રધારા ગુરુને ખમાવે છે. તે સૂત્ર આ પ્રમાણે છે 9
સૂત્રાર્થ: હે ક્ષમાશ્રમણ ! હું (આગળ કહેવાતી વસ્તુને) ઇચ્છું છું, અને મને પ્રિય છે. (તે શું વસ્તુ છે? અને શું પ્રિય છે? તે કહે છે –) કે (સામાન્ય) રોગથી રહિત, આનંદવાળા, મારણાંતિક
રોગોથી રહિત, અગ્નિસંયમયોગોવાળા, સમ્યકશીલવાળા, અને સમ્યગુવ્રતોવાળા, તથા 20 અનુયોગાચાર્ય–ઉપાધ્યાયોથી યુક્ત અને જ્ઞાન, દર્શન, ચારિત્રથી પોતાને ભાવિત કરતા એવા
આપનો ઘણી સારી રીતે ધર્મપોષક એવો દિવસ, પક્ષ પસાર થયો છે. અને બીજો પક્ષ શુભથી યુક્ત એવો શરૂ થયો છે. (આ પ્રમાણે મંગલવચનો બોલીને હવે ગુરુને પ્રમાણ કરતા કહે છે –) મનથી મસ્તકવડે નમસ્કાર કરું છું.
ટીકાર્થ : (‘હરસ મસા મસ્થળ વંતામિ' અહીં ‘પત્થUM વંHિ' શબ્દો “નમસ્કાર કરું છું' 25 એ અર્થમાં આગમમાં રૂઢ થયેલા જાણવા. તેથી સિરસા શબ્દ આપ્યા પછી પણ મસ્થળ જે કહ્યું એમાં
કોઈ દોષ નથી. “સિરસા મળતા... પંક્તિનો અર્થ – શીર્ષથી = કાયાથી, મનથી નમસ્કાર કરું છું.) સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. શિષ્યો દ્વારા આ રીતે બોલાયા બાદ આચાર્ય કહે છે – સાધુઓની સાથે જે કંઈ १६. त्रीण्युच्छ्वासशतानि कायोत्सर्ग कुर्वन्ति, द्वादशोद्योतकरानिति भणितं भवति, पारित उद्योतकरे स्तुति
कथयन्ति, पश्चादुपविष्टा मुखानन्तकं प्रतिलिख्य वन्दन्ते, पश्चात् राजानं पुष्पमाणवा अतिक्रान्ते माङ्गलिके 30 कार्ये बहुमन्यन्ते-शत्रुपराक्रमणेनाखण्डितनिजबलस्य शोभन: कालो गतः एवमेवान्योऽपि उपस्थितः, एवं
पाक्षिकविनयोपचारं क्षमयन्ति द्वितीयक्षामणासूत्रेण, आचार्या भणन्ति-साधुभिः समं यदेतत् भणितमिति, ततश्चैत्यवन्दनं साधुवन्दनं