________________
૧૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
थूलगमेहुणस्स पढमघरममुंचमाणेण लद्धा, बितियादिसुवि छ २, मेलिया छत्तीसं एते य थूलगादत्तादाणपढमघरममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छत्तीसं २, सव्वेऽवि मेलिया दो सया सोलसुत्तरा, एते य थूलगपाणाइवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं दो दो सया सोलसुत्तरा, सव्वेऽवि मेलिया दुवालस सया छण्णउया, इदाणिमण्णो विगप्पो5 थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेणं १ थूलगमुसावायादि २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्वमेण छब्भंगा, एते य थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छ २, मेलिया छत्तीसं, एते य
थूलगादत्तादाणपढमघरममुंचमाणेण लद्धा, बितियाइसुवि घरेसु पत्तेयं २ छत्तीसं २, मेलिया दो सया सोलसुत्तरा, एते थूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियाइसुवि पत्तेयं दो दो 10 सया सोलसुत्तरा, सव्वेवि मिलिया दुवालस सया छणउया, एए य मूलाओ आरब्भ सव्वेवि दो सहस्सा पंचसया बाणउया, दुवालससया छण्णउया ३, मिलिया छसहस्सा चत्तारि सया असीया, ततश्च यदुक्तं प्राक् 'चउसंजोगाण पुण चउसट्ठिसयाणऽसीयाणि 'त्ति, इयाणि पंचगचारणिया, तत्थ थूलगपाणाइवायं थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाइ दुविहं तिविहेण १ थूलगपाणातिवायादि २-३ थूलगपरिग्गहं दुविहं दुविहेण २ एवं पुव्वक्कमेण 15 છ ભાંગા સ્થૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે બીજા વિગેરે વિકલ્પોના ૬-૬ ગણતા બધા મળીને ૩૬ થાય. આ સ્થૂલઅદત્તા. ના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના ૩૬–૩૬ ગણતા ૨૧૬ થશે. આ સ્થૂલપ્રાણા. ના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. બીજા વિગેરે વિકલ્પોના ૨૧૬–૨૧૬ ગણતા બધા મળીને ૧૨૯૬ થશે.
હવે ચોથો વિકલ્પ જણાવે છે – તેમાં (૧) કોઇ શ્રાવક સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તા., સ્થૂલમૈથુન 20 અને સ્થૂલપરિગ્રહનું ૨–૩વડે પચ્ચ. કરે છે. (૨) કોઇ શ્રાવક સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તા., સ્થૂલમૈથુનનું ૨–૩વડે અને સ્થૂલપરિગ્રહનું ૨–૨વડે પચ્ચ. કરે છે. આમ પૂર્વની રીતિવડે છ ભાંગા પ્રાપ્ત થાય છે. આ સ્થૂલમૈથુનના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના છ–છ ગણતા ૩૬ થશે. આ સ્થૂલઅદત્તા. ના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૩૬ x ૬ = ૨૧૬ થશે. આ સ્થૂલમૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત 25 થયા. શેષ વિકલ્પોના ૨૧૬–૨૧૬ ગણતા બધા મળીને ૧૨૯૬ ભાંગાઓ થશે. મૂળથી આરંભીને
આ બધાનો એટલે કે ૨૫૯૨ + ૧૨૯૬ + ૧૨૯૬ +૧૨૯૬ સરવાળો કરતા ૬૪૮૦ ભાંગાઓ થાય છે. તેથી મૂળમાં જે કહ્યું કે ‘ચાર સંયોગના ૬૪૮૦ ભાંગાઓ થાય છે' એ વાતની વિચારણા કરી લીધી. ॥ પ્રક્ષિ.-૨ ॥
હવે પાંચની ચારણિકા કરે છે – તેમાં (૧) કોઈ શ્રાવક પ્રાણાતિપાત વિગેરે પાંચે અનુવ્રતોનું 30 ૨–૩વડે પચ્ચ. કરે છે. (૨) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત વિગેરેનું ૨–૩વડે અને સ્થૂલપરિગ્રહનું ૨–૨વડે પચ્ચ. કરે છે. આ પ્રમાણે પૂર્વક્રમથી છ ભાંગા સ્થૂલમૈથુનના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના