Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 281
________________ ૨૭૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) पोग्गलरसयस्स अर्द्धगुलेण संसद्वं होति, पिंडगुलस्स पुग्गलस्स णवणीतस्स य अद्दामलगमेत्तं संसट्टं, जदि बहूणि एतप्पमाणाणि कप्पंति, एगंपि बहुहं ण कप्पदित्ति गाथाद्वयार्थः ॥ १६१०१६११॥ उक्खित्तविवेगो अहा आयंबिले जं उद्धरितुं तीरति, सेसेसु णत्थि, पडुच्चमक्खियं पुण जति अंगुलीए गहाय मक्खेति तेल्लेण वा घतेण वा ताथे णिव्विगतियस्स कप्पति, अथ धाराए 5 छुब्भति मणागंपि ण कप्पति । इदाणि पारिट्ठावणियागारो, सो पुण एगासणेगठाणादिसाधारणोत्तिक विसेसेण परूविज्जति, तन्निरूपणार्थमाह - 'आयंबिल' गाथा यद्वाऽत्रान्तरे प्रबुद्ध इव चोदकः पृच्छति–अहो ताव भगवता एगासणगएगट्ठाणगआयंबिलचउत्थछट्टमणिव्विगतिएसु पारिट्ठावणियागारो वण्णितो, ण पुण जाणामि केरिसगस्स साधुस्स पारिट्ठावणियं दातव्वं वा न दातव्वं वा ?, आयरिओ भणइ - 'आयंबिलमणायंबिले' गाथा — 10 મધ અને માંસનો રસ (= ચરબી) અર્ધ અંગલુ સુધી હોય તો સંસૃષ્ટ ગણવું. કઠિનગોળ, માંસ ` અને કઠિન માખણના પીલુડાવૃક્ષના મહોર જેટલા ટુકડાથી મિશ્રિત દ્રવ્ય સંકૃષ્ટ ગણાય. જો આવા પ્રમાણના ઘણા બધા ગોળાદિના કણિયા હોય તો ચાલે, પરંતુ આના કરતા મોટા પ્રમાણનો એકપણ ટુકડો હોય તો નીવિમાં ચાલે નહીં. ||૧૬૧૦–૧૧॥ ઉત્સિતવિવેક જે રીતે આયંબિલમાં કહ્યું તે રીતે જેનો ઉદ્ધાર કરવો શક્ય છે તેવી વિગઇઓ 15 દૂર કરતા શેષ ભોજન કલ્પે. બાકી જેને દૂર ન કરી શકાય તેવી શેષ પ્રવાહી આત્મક વિગઇઓમાં આ આગાર હોતો નથી. પ્રતીત્યપ્રક્ષિત : (પ્રતીત્ય = અપેક્ષાએ અર્થાત્ તદ્દન લુખ્ખા દ્રવ્યોની અપેક્ષાએ પ્રક્ષિત = કંઇક સ્નેહવાળું કરેલું હોય તે પ્રતીત્યપ્રક્ષિત જાણવું. જેમ કે) રોટલી વિગેરે ઉપર આંગળીથી ઘી કે તેલ લઇને ચોપડે (તે પણ એટલું ઓછું હોય કે જેનો સ્વાદ આવતો ન હોય ત્યારે) = તેવી રોટલી વિગેરે નીવિવાળાને કલ્પે. પરંતુ જો ધાર કરીને ચોપડે તે અલ્પ હોય તો પણ ચાલે નહીં. 20 હવે પારિષ્ઠાપનિકાગાર જણાવે છે. તે વળી એકાસણ, એકલસ્થાન વિગેરે બધામાં હોવાથી વિશેષથી તેની પ્રરૂપણા કરાય છે. તેનું નિરૂપણ કરવા માટે જ ‘ઞયંત્રિત...’ ગાથા કહે છે. અથવા (બીજી રીતે અવતરણિકા કહે છે –) આગારોનું વર્ણન ચાલી રહ્યું છે તે દરમિયાન જાણે કે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ શિષ્ય વચ્ચે પ્રશ્ન કરે છે કે – અહો ! ભગવાને એકાસણ, એકલસ્થાન, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, નીવિમાં પારિષ્ઠાપનિકા આગાર કહ્યો છે. પરંતુ હું જાણતો નથી કે કેવા 25 પ્રકારના સાધુને પારિષ્ઠાપનિકા વાપરવા આપવી કે કેવા પ્રકારના સાધુને ન આપવી ? અહીં ३९. पुद्गलरसस्य चार्धाङ्गुलेन संसृष्टं भवति, पिण्डगुडस्य पुद्गलस्य नवनीतस्य चार्द्रामलकमात्रं संसृष्टं, यदि बहून्येतत्प्रमाणानि तदा कल्पन्ते, एकस्मिन् बृहति न कल्पते । उत्क्षिप्तविवेको यथाऽऽचामाम्ले यदुद्ध शक्यते, शेषेषु नास्ति । प्रतीत्यम्रक्षितं पुनर्यद्यङ्गुल्या गृहीत्वा प्रक्षयति तैलेन वा घृतेन वा तदा निर्विकृतिकस्य कल्पते, अथ धारया क्षिपति मनागपि न कल्पते । इदानीं पारिष्ठापनिकाकारः, स पुनरेकासनैक30 स्थानादिसाधारण इतिकृत्वा विशेषेण प्ररूप्यते । अहो तावद् भगवता एकाशनैकस्थानाचाम्ल - चतुर्थषष्ठाष्टमनिर्विकृतिकेषु पारिष्ठापनिकाकारो वर्णितो, न पुनर्जानामि कीदृशस्य साधोः पारिष्ठापनिक दातव्यं वा न दातव्यं वा ?, आचार्यो भणति

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356