________________
15
અન્યતીર્થિકોને ધર્મબુદ્ધિથી દાનનો નિષેધ છે. ૧૪૯ अत्राह-इह पुनः को दोषः स्याद् येनेत्थं तेषामशनादिदानप्रतिषेध इति ?, उच्यते, तेषां तद्भक्तानां च मिथ्यात्वस्थिरीकरणं, धर्मबुद्ध्या ददतः सम्यक्त्वलाञ्छना, तथा आरम्भादिदोषाश्च, करुणागोचरं पुनरापन्नानामनुकम्पया दद्यादपि, यदुक्तं
"सव्वेहिपि जिणेहिं दुज्जयजियरागदोस-मोहेहिं ।
सत्ताणुकंपणट्ठा दाणं न कहिंचि पडिसिद्धं ॥१॥". तथा च भगवन्तस्तीर्थकरा अपि त्रिभुवनैकनाथाः प्रविव्रजिषवः सांवत्सरिकमनुकम्पया प्रयच्छन्त्येव दानमित्यलं विस्तरेण । प्रकृतमुच्यते -
संमत्तस्स समणोवासएण इमे पंचातिचारा जाणितव्वा ण समायरियव्वा, तंजहासंकाकंखा वितिगिच्छा परपासंडपसंसा परपासंडसंथवोत्ति । मूलग्रंथः ।
अस्य व्याख्या-'सम्यक्त्वस्य' प्राग्निरूपितस्वरूपस्य श्रमणोपासकेन-श्रावकेण 'एते' 10 वक्ष्यमाणलक्षणाः अथवाऽमी ये प्रक्रान्ताः पञ्चेति सङ्ख्यावाचकः, अतिचारा मिथ्यात्वमोहनीयઅને નમસ્કાર કરીને તે લોકોને કહેવા લાગ્યો કે – “બૌદ્ધધર્મ એ ધર્મ નથી.” (આવા સમર્થ આચાર્યો કેટલા હોય ?) માટે પરતીર્થિકોને અશનાદિ આપવાનો ત્યાગ કરવો..
શંકાઅહીં તો એવો કયો દોષ લાગે છે કે જેથી આ પ્રમાણે તમે તેઓને અશનાદિના દાનનો પ્રતિષેધ કરો છો? - સમાધાનઃ તે પરતીર્થિકો અને તેમના ભક્તોમાં મિથ્યાત્વને સ્થિર કરવાનો દોષ લાગે છે. તથા આ લોકોને ધર્મની બુદ્ધિથી અશનાદિ આપનારનું સમ્યક્ત મલિન થાય છે અને આરંભ વિગેરે દોષો થાય છે. હા, એટલું ખરી કે કરુણાનો વિષય બનેલા એવા તેઓને અનુકંપાની બુદ્ધિથી આપવામાં કોઈ દોષ નથી. કહ્યું છે – “દુર્જય એવા રાગ, દ્વેષ અને મોહને જીતનારા સર્વ જિનેશ્વરોએ જીવોની અનુકંપા માટે દાનનો ક્યાંય = કોઈ સ્થળે નિષેધ કર્યો નથી. તેના” વળી, ત્રિભુવનના નાથ એવા 20 તીર્થકર ભગવંતો પણ જયારે પ્રવ્રયા લેવાની ઇચ્છાવાળા થાય છે ત્યારે અનુકંપાથી એક વર્ષનું દાન આપે જ છે. માટે વધુ વિસ્તારથી સર્યું.
મૂળ વાત ઉપર આવીએ – (અહીં મૂળમાં અધિક પાઠ છે તેની વ્યાખ્યા – પ્રશસ્ત એટલે કે શુદ્ધ કરાયેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલો તે સમ્યક્વમોહનીય કર્મ કહેવાય છે. આ કર્મને વેદવાથી ઉત્પન્ન થયેલ, આ કર્મના ઉપશમથી ઉત્પન્ન થયેલ અને આ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ અનુક્રમે 25 ક્ષયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિકસમ્યક્ત કે જે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ છે લિંગ = ચિહ્ન જેનું તેવું, શુભ અને આત્માના પરિણામરૂપ અરિહંતોએ કહ્યું છે.)
સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ: શ્રમણોપાસક એવા શ્રાવકે સમ્યક્તના આગળ કહેવાતા અથવા આ જ પ્રસ્તુત પાંચ અતિચારો જ્ઞપરિજ્ઞાથી = જ્ઞાનથી જાણવાના છે પણ આચરવાના નથી. “પાંચ” શબ્દ સંખ્યાવાચક 30 ४३. सर्वैरपि जिनैर्जितदुर्जयरागद्वेषमोहैः । सत्त्वानुकम्पनार्थं दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥१॥