________________
૧૩૮ પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) चारिज्जइ, तत्थ थूलगमुसावायं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेण १ थूलगमुसावायं थूलगमेहुणं २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २ एवं पुव्वक्कमेण छब्भंगा, एए थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ छ २ हवंति, सव्वेऽवि
मेलिया छत्तीसं, एते च थूलगमुसावादपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ छ 5 २ हवंति सव्वेवि मेलिया दो सया सोलसुत्तरा, चारिओ तिगसंजोएण थूलगमुसावाओ, इयाणि
थूलगादत्तादाणादि चिंतिज्जइ, तत्थ थूलगादत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चंक्खाइ दुविहं तिविहेण १ थूलगादत्तादाणं थूलगमेहुणं च २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एते य थूलगमेहुणपढमघरममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छ
२, सव्वेऽवि मेलिया छत्तीसं, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, बितियाइसु 10 पत्तेयं छत्तीसं २, सव्वेऽवि मेलिया दो सया सोलसुत्तरा, एते य मूलाओं आरब्भ सव्वेऽवि
अडयाला छ सया बत्तीसा चउसया सोलसुत्तरा दो सया य बत्तीसा चउसया सोलसुत्तरा दो सया सोलसुत्तरा दो सया, एए सव्वेऽवि मेलिया इगवीससयाइं सट्ठाइं भंगाणं हवंति, ततश्च यदुक्तं प्राग् 'तिगसंजोगाण दसण्ह भंगसया एक्कवीसई सट्ठा' तदेतद् भावितं, इयाणि चउक्कचारणिया,
तत्थ थूलगपाणाइवायं थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाति दुविहं तिविहेण 15 હવે સ્થૂલ મૃષાવાદની જ સ્કૂલમૈથુનની સાથે ચારણિકા કરાય છે– (૧) કોઈ શ્રાવક સ્કૂલમૃષાવાદ,
સ્થૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) કોઈ વળી સ્થૂલ મૃષાવાદ અને સ્કૂલમૈથુનનું ૨-૩ વડે તથા સ્થૂલ પરિગ્રહનું ૨-૨ વડે કરે. આ પ્રમાણે પૂર્વની રીતે છ ભાંગા પ્રાપ્ત થાય. આ સ્કૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ રીતે શેષ વિકલ્પોના પણ છ-છ ગણતા
બધા મળીને ૩૬ થશે. આ સ્થૂલ મૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે 20 શેષવિકલ્પોના પણ ૩૬-૩૬ ગણતા બધા મળીને ૨૧૬ થશે. આમ, ત્રિકસંયોગમાં મૃષાવાદની ચારણિકા કરી.
હવે સ્થૂલ અદત્તાદાન વિગેરે વિચારાય છે – તેમાં (૧) કોઇ શ્રાવક સ્થૂલ અદત્તાદાન, પૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) કોઇ શ્રાવક પૂલ અદત્તાદાન અને સ્કૂલમૈથુનનું ૨
૩ વડે તથા સ્થૂલ પરિગ્રહનું ૨-૨ વડે પચ્ચ. કરે. આમ પૂર્વની જેમ છ ભાંગા પ્રાપ્ત થયા. આ છે 25 ભાંગા પૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ રીતે બીજા વિગેરે વિકલ્પોના
છ-છ ભાંગા ગણતા ૩૬ થશે. આ સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે બીજા વિગેરે વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૨૧૬ ભાંગા થાય છે. હવે પહેલેથી લઈને બધાની ગણતરી કરતા ૬૪૮ +૪૩૨ + ૨૧૬ +૪૩૨+ ૨૧૬ + ૨૧૬ આ બધા મળીને એકવીસસો
સાઠ = ૨૧૬૦ ભાંગા થશે. આમ, મૂળમાં જે કહ્યું કે “દસ એવા ત્રિકસંયોગના ૨૧૬૦ ભાંગા થાય 30 છે એ વાતની વિચારણા કરી લીધી.
હવે ચાર સંયોગની ચારણિકા કરે છે – તેમાં (૧) કોઇ શ્રાવક શૂલપ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્કૂલઅદત્તાદાન અને સ્કૂલમૈથુનનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) કોઇ શ્રાવક સ્કૂલપ્રાણાતિપાત વિગેરેનું