________________
પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ શા ૧૩૯ १ थूलगपाणातिवायाइ २-३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, थूलगपरिग्गहेणवि छ, एएवि मेलिया दुवालस, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं दुवालस २, सव्वेवि मेलिया बावत्तरि, एते उ थूलगमुसावायपढमघरममुंचमाणेण लद्धा, बितियासुवि पत्तेयं बावत्तरि २, सव्वेवि मेलिया चत्तारि सया बत्तीसा, एते य थूलगपाणातिवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं चत्तारि २ सया 5 बत्तीसा, सव्वेवि मेलिया दो सहस्सा पंच सया बाणउया, इदाणिं अण्णो विगप्पो-थूलगपाणाइवायं थूलगमुसावायं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेण १, थूलगपाणातिपातादि २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एते उ थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसु पत्तेयं २ छ छ सव्वे मेलिया छत्तीसं, एते उथूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छत्तीसं २, सव्वेवि मेलिया दो सया सोलसुत्तरा, 10 एए थूलगपाणाइवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ दो २ सया सोलसुत्तरा, सव्वेवि मेलिया दुवालस सया छन्नउया, इयाणिं अण्णो विगप्पो-थूलगपाणाइवायं थूलगअदत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेण १, थूलगपाणातिवातं थूलगादत्तादाणं थूलगमेहुणं २-३ थूलगपरिग्गहं च पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एते य ૨-૩ વડે અને સ્કૂલમૈથુનનું વળી ૨-૨ વડે પચ્ચ. કરે. આ પ્રમાણે પૂર્વના ક્રમે છ ભાંગા થયા. એ 15 જ રીતે સ્થૂલ પરિગ્રહના પણ છ ભાંગા થશે. બંને મળીને ૧૨ ભાંગા થયા. આ ૧૨ ભાંગા સ્થૂલઅદત્તાદાનના પ્રથમવિકલ્પ(૨-૩ રૂપ)ને છોડ્યા વિના મળ્યા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૧૨-૧૨ ગણતા બહોતેર થશે. આ બોત્તેર ભાંગા પૂલમૃષાવાદના પ્રથમવિકલ્પ(૨-૩ રૂપ)ને છોડ્યા વિના મળ્યા. એ જ રીતે દરેક વિકલ્પના ૭૨–૭૨ ગણતા ૭૨ x ૬ = ૪૩ર થશે. આ શૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પ(૨-૩ રૂપ)ને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના 20 ગણતા ૪૩૨ x ૬ = ૨૫૯૨ ભાંગા થશે. - હવે બીજો વિકલ્પ જણાવે છે. (૧) કોઇ શ્રાવક શૂલપ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું ૨-૩ વડે પચ્ચ. કરે છે. (૨) કોઈ વળી શૂલપ્રાણાતિપાત વિગેરેને ૨-૩ વડે તથા સ્થૂલ પરિગ્રહનું ૨૨ વડે પચ્ચ. કરે. આમ પૂર્વની પદ્ધતિ પ્રમાણે છ ભાંગા પ્રાપ્ત થાય. આ સ્કૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના છ-છ ગણતા 25 બધા મળીને ૩૬ થયા. આ સ્થૂલ મૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા બધા મળીને ર૧૬ થશે. આ સ્થલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૨૧૬-૨૧૬ ગણતા બધા મળીને ર૧૬ x ૬ = ૧૨૯૬ ભાંગા થશે.
હવે ત્રીજો વિકલ્પ જણાવે છે – તેમાં (૧) કોઈ શ્રાવક શૂલપ્રાણા, સ્થૂલ અદત્તા. સ્થૂલમૈથુન 30 અને સ્થૂલ પરિગ્રહનું ર-૩વડે પચ્ચ. કરે છે. (૨) કોઈ શ્રાવક શૂલપ્રાણા, સ્થૂલ અદત્તા. સ્થૂલમૈથનનું ૨-૩વડે અને સ્થૂલ પરિગ્રહનું ૨-૨વડે પચ્ચ. કરે છે. આ રીતે પૂર્વની જેમ છ ભાંગા થાય છે. આ