________________
કાયોત્સર્ગનું ફળ (નિ. ૧૫૫૨) થી ૧૧૧ यथोक्तफलो भवति तस्येति गाथार्थः ॥१५५१॥ तथा-'तिविहाणुवसग्गाणं' गाहा, त्रिविधानांत्रिप्रकाराणां उपसर्गाणां दिव्यानां-व्यन्तरादिकृतानां मानुषाणां-म्लेच्छादिकृतानां तैरश्चानांसिंहादिकृतानां सम्यक्-मध्यस्थभावेन अतिसहनया सत्या कयोत्सर्गो भवति शुद्धः-अविपरीत इत्यर्थः । ततश्चोपसर्गसहिष्णोः कायोत्सर्गो भवतीति गाथार्थः ॥१५५२॥ द्वारं । साम्प्रतं फलद्वारमभिधीयते, तच्च फलमिहलोकपरलोकापेक्षया द्विधा भवति, तथा चाह ग्रन्थकारः- 5 'इहलोगंमि' गाहा व्याख्या-इहलोके यत् कायोत्सर्गफलं तत्र सुभद्रोदाहरणं-कथं ?, वसंतपुरं नगरं, तत्थ जियसुत्तराया, जिणदत्तो सेट्ठी संजयसड्डओ, तस्स सुभद्दा दारिया धुया, अतीवरूवस्सिणी ओरालियसरीरा साविगा य, सो तं असाहमियाणं न देइ, तच्चनियसड्डेणं चंपाओ वाणिज्जगएण दिट्ठा, तीए रूवलोभेण कवडसड्डओ जाओ, धम्मं सुणेइ, जिणसाहू पूजेइ, अण्णया भावो समुप्पण्णो, आयरियाणं आलोएइ, तेहिवि अणुसासिओ, जिणदत्तेणवि से भावं 10 આવા સાધુનો કાયોત્સર્ગ યથોક્તફલને = સ્વકર્મના ક્ષયરૂપ ફલને આપનારો છે. ૧૫૫ના
તથા ત્રણ પ્રકારના ઉપસર્ગોને એટલે વ્યંતરાદિકૃત દિવ્ય, હલકી જાતિવાળા એવા મનુષ્ય વિગેરે દ્વારા કરાયેલા માનુષ અને સિંહાદિકૃત તિર્યંચસંબંધી ઉપસર્ગોને જે સાધુ મધ્યસ્થભાવવડે સહન કરે છે તે સાધુનો કાયોત્સર્ગ શુદ્ધ = અવિપરીત થાય છે. તેથી ભાવાર્થ એ છે કે જે ઉપસર્ગોને સહન કરનાર છે તેનો કાયોત્સર્ગ થાય છે, (અર્થાત્ યથાક્તરૂલવાળો થાય છે.) I૧૫પરા 15
હવે ફલધાર કહેવાય છે. અને તે ફલ આલોક અને પરલોકની અપેક્ષાએ બે પ્રકારનું છે. આ જ વાત ગ્રંથકારશ્રી કરે છે – આલોકમાં જે કાયોત્સર્ગનું ફલ છે તેમાં સુભદ્રાનું ઉદાહરણ છે. કેવી રીતે ? તે કહે છે –
# કાયો. ના આલોકફલ ઉપર સુભદ્રા વિગેરેના દષ્ટાન્તો , વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં જિનદત્તનામનો શ્રેષ્ઠિ સાધુઓ પ્રત્યે ભક્તિ- 20 બહુમાનવાળો હતો. તેને સુભદ્રાનામની દીકરી હતી. તે અત્યંતરૂપવાન, સુંદર શરીરવાળી અને શ્રાવિકા હતી. જિનદત્ત પોતાની દીકરીને અસમાનધર્મવાળા (= મિથ્યાત્વી) સાથે પરણાવા માંગતો નહતો. એકવાર ચંપાનગરીથી (વસંતપુર) વેપાર માટે ગયેલા બૌદ્ધધર્મપ્રિય એવા એક વેપારીએ સુભદ્રાને જોઈ. તેણીના રૂપના લોભથી તે કપટી શ્રાવક થયો. (અર્થાત્ માયાથી તેણે શ્રાવકપણું સ્વીકાર્યું.) તે ધર્મ સાંભળે છે. જિનેશ્વરદેવ અને સાધુઓની પૂજા કરે છે. આમ કરતા-કરતા) તેણે 25 એકવાર વાસ્તવિક જિનધર્મ પ્રત્યે રૂચિ ઉત્પન્ન થઈ.
પોતાની તે માયાની આચાર્ય પાસે આલોચના કરી. આચાર્યું પણ તેને હિતશિક્ષા આપી. જિનદત્ત ३०. वसन्तपुरं नगरं, तत्र जितशत्रू राजा, जिनदत्तः श्रेष्ठी संयतश्राद्धः, तस्य सुभद्रा बालिका दुहिताऽतीव रूपिणी उदारशरीरा श्राविका च, स तामसाधार्मिकाय न ददाति, तच्चनिकश्राद्धेन चम्पातो वाणिज्यगतेन दृष्टा, तस्या रूपलोभेन कपटश्राद्धो जातः, धर्मं शृणोति, जिनसाधून् पूजयति, अन्यदा भावः समुत्पन्नः, 30 आचार्याणां कथयति, तैरप्यनुशिष्टः, जिनदत्तेनापि तस्य भावं