________________
મહામંત્રી શકટાલ
૯
ઘરમાં ખૂબ જ આનંદનું વાતાવરણ રહે છે. મહામંત્રીના પુત્ર શ્રિયકના વિવાહની તૈયારીઓ થઈ રહી છે. વિવાહમાં મગધ શાસનની તમામ વ્યક્તિઓ-સમ્રાટથી માંડીને અદના કમ ચારી સુધી ઉપસ્થિત રહેશે. એમને અર્પણ કરવા માટે જાત જાતનાં અસ્ત્ર-શસ્ત્ર, છત્ર, આભૂષણ વગેરે બનાવવામાં આવી રહ્યાં છે.
વર ુચિએ જોયુ કે આનાથી વધારે સારે અવસર બીજો નહીં મળે. તેણે સદર ઘટનાને વિકૃત કરીને જનતામાં ભ્રમ ફેલાવવા શરૂ કર્યાં :
તન્તરાય નવિ જઇ, જે શકાલ કાંસ, નરાય માયિક કરી, સિરિય ઉ રાજ
વેસિ
'
નન્દરાજા શકટાલ ઉપર વિશ્વાસ કરી બેઠો છે, તેને કંઈ પણ ખબર નથી કે શકટાલ શું કરવાના છે. એ તે! રાજા નદની હત્યા કરીને પોતાના પુત્ર શ્રિયકને સિંહાસન ઉપર બેસાડશે.
વચિએ આ પદ્ય બાળકોને શિખવાડયું. અને ભીડાઈ વગેરેનુ પ્રલેાલન આપીને નગરની શેરીએ શેરીએ અને ઘેર ઘેર તેને પ્રસારિત કરી દીધું. ઠેર ઠેર આ જ ગાથા સંભળાઈ રહી હતી. અહીં તહીં અંધે જ શકટાલના રાજ્જોહની ચર્ચા થવા લાગી. શકટાલના વિધીઓ આને ખૂબ પ્રચાર કરવા લાગ્યા.
આવા વિરાધીઓએ એક વાર સમય બ્લેઇ તે રાજાને કહ્યું : · રાજન્ ! શકટાલના ઘરમાં રાજવિદ્રોહની તૈયારીઓ જોરશોરથી થવા માંડી છે. અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર અને આયુધા બની રહ્યાં છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org