Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ કેવળજ્ઞાન સ્વરૂપ છે, કેવળદર્શન સ્વરૂપ છે, હું કેવળ ચારિત્રમય છું' ત્યારે એનો પણ ઉદ્ધાર થઈ જાય. અને આ વસ્તુ ‘જ્ઞાની પુરુષ' વિણ કોણ ફીટ કરાવે ? ૩૪ આત્મા સૂક્ષ્મતમ છે, આત્માના બહારના પ્રદેશો છે તે સૂક્ષ્મતર છે. પણ વાણી સૂક્ષ્મતર હોતી નથી એટલે ત્યાંનું વર્ણન કરતાં ‘વાણી’ અટકી જાય છે. ત્યાં તો અનુભવ જ નીવેડો લાવે. પોતેમાનેલો આત્મા જે છે તેનાથી યથાર્થ આત્મા જોવા જાય તો તે ક્યાંથી જડે ? ઇન્દ્રિયદ્રષ્ટિ અતીન્દ્રિયને કઈ રીતે જોઈ શકે ? એ તો વચ્ચે ‘જ્ઞાની પુરુષ' જોઈએ કે જે દ્રષ્ટિ બદલી આપે, ત્યારે દેખાય. ઇન્દ્રિયો એમ ને એમ અંતરમુખ થાય નહીં, ઇન્દ્રિયોને વાડ ના બંધાય ! ‘જ્ઞાની તો પોતે જે પદને પામ્યા હોય તે જ પદ આપણને પમાડે. ‘જ્ઞાની’ મળ્યું મોક્ષ માગી લેવા જેવો ખરો. સંપૂજય દાદાશ્રી પાસે જે “અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું છે તે ભ્રાંતિમાર્ગથી હઠાવી મોક્ષમાર્ગ પૂર્ણ કરાવી દે છે, એટલે કે આ પૂર્ણવિરામ માર્ગ છે, અલ્પવિરામ માર્ગ નથી. અક્રમ વિજ્ઞાન તો કહે છે કે મોક્ષે જતાં સંસાર નડતો હોત તો તે કોઈને મોક્ષે જવા જ ના દેત ને ? અક્રમ વિજ્ઞાન થકી આજે મોક્ષ અત્યંત સહેલાઈથી પમાય તેમ છે. એ માટે અક્રમજ્ઞાની પાસે પહોંચી જાગૃતિમાં ‘પરમ વિનય' ને ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવને કેમ કરીને ‘આ’ પામી જઈએ એ ભાવના જ તેની પ્રાપ્તિ કરાવે છે. બાકી બીજી કશી પાત્રતા આ કાળમાં નોંધાતી નથી ને એવી કોઈ પાત્રતા હોતી ય નથી. અક્રમજ્ઞાની પાસે પહોંચ્યો તે જ પાત્રતા. જ્ઞાની પુરુષ', પરમ પૂજ્ય દાદાશ્રી પોતાની ભાવના છુપી રાખી શક્યા નથી, તે તેમના કારુણ્યતા સભર શબ્દોથી ખુલ્લી થાય છે, કે “મારો આઈડિયા” એવો છે કે આખા જગતમાં ‘આ’ ‘વિજ્ઞાનની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઇચ્છા, જે કહો તે, મારું આ જ છે !!! અનુક્રમણિકા ખંડ : ૧ આત્મા શું હશે ? કેવો હશે ? આત્મા એટલે શું ?! ૧ આયોજન પૂર્વભવ, રૂપક આ ભવે ! ૩૩ ..... ને ઠરાવો રહી ગયા ! આત્મા શું હશે? ૧ આત્મા સંગાથે... આત્મા જાબૂવો, ‘જ્ઞાની’ કનેથી ! ૨ ‘અર્થ તો, એક અવતારની ગેરંટી ! આત્માના અસ્તિત્વની આશંકા કોને ? ૩ બ્રાંતિ જ જન્માવે જન્મ-મરણાં ! ૩૭ આત્માની અસ્તિ ! ક્યા લક્ષણે ? ૫ ડિસ્ચાર્જ વખતે, અજ્ઞાનતાથી ‘ચાર્જ' ! ૩૮ .... પણ એ લક્ષણો કોના ? ૬ “કારણો’ થયે પરિણામે પરિભ્રમણ ! ૩૯ ને આત્માસ્વરૂપનાં ક્યા ગુણધર્મો ?! ૭ ભવ પરિભ્રમણ ભાંગે ‘જ્ઞાની’ ! સુખનો ગમો, પણ જીવને જ !! ૯ પંચેન્દ્રિયો, એક ભવ પૂરતી જ ! જ્યાં લાગણી હોય, ત્યાં ચેતન ! ૯ સૂક્ષ્મ શરીરનો સંબંધ ક્યાં સુધી ? ૪૨ ....લાગણી થાય, તે પુદ્ગલ ! ૧૦ કોને કોની વળગણા? નિરંતર ‘જાણવું’ એ ચૈતન્ય સ્વભાવ ! ૧૦ આત્મા શુદ્ધ જ ! ‘બીલિફો’ જ ‘રોંગ'! ૪૬ આત્મા, કેવો અનંત ગુણધામ ! ૧૧ સનાતન વસ્તુને આવન-જાવન શાં ? ૪૮ એ આત્મગુણો ક્યારે પ્રગટે? ૧૨ જગતનાં સૌથી પ્રથમ તો...! આત્મા ઓળખાય શી રીતે ? ૧૨ સંજોગોમાં ‘બિલીફની આંટી.... જ્ઞાની’ પરિચયે, અનંત શક્તિ વ્યક્ત ! ૧૩ આથી ‘જ્ઞાનીઓએ કહ્યું... પટેલ” પોશી ને ‘પોતે’ ‘પરમાત્મા'માં! ૧૪ સનાતનની શરૂઆત તે શી ? આત્મા સાકારી કે નિરાકારી ! ૧૫ વ્યવહાર રાશિની અકબંધ વ્યવસ્થા ! આત્મા, દેહમાં ક્યાં નથી ? ૧૭ સૃષ્ટિના સર્જન-સમાપનની સમસ્યા ! ૫૭ ક્યાં માન્યતા અને ક્યાં વાસ્તવિકતા !! ૨૦ એ ‘રચના પોતે જ ‘વિજ્ઞાન' ! પ૯ ભાજન પ્રમાણે સંકોચ-વિકાસ પામે ! ૨૧ રૂપી તત્ત્વનાં રૂપો દીસે જગ માંહી ! ૬૦ મૃત્યુ પછી પુનઃપ્રવેશ શક્ય ! ૨૨ જ્યારે જોશો ત્યારે, એવું ને એવું જ... ૬૦ મૃત્યુ એટલે શું? મૃત્યુ પછી શું? ૨૩ અનાદિસાંતથી સાદિઅનંતની વાટે! ૬૧ કુદરતના કેટલાય એડજસ્ટમેન્ટ! ૨૫ જગત-સ્વરૂપ અવસ્થાઓનું રૂપાંતર ૬૨ જિંદગીના સરવૈયા પ્રમાણે ગતિ ! ૨૬ કુદરતનું અકળ પ્લાનિંગ ! ૬૪ મોક્ષની જરૂર તો કોને, કે... ૨૮ . અંતે તો જ્ઞાની સંજ્ઞાએ ઉકેલ ૬૮ આવા રહ્યા નિયમ કુદરતના !! ૨૮ મોક્ષપ્રાપ્તિ નિશ્ચિત, કાળ અનિશ્ચિત ૭૦ પુનર્જન્મનો ‘પ્રોસેસ'! ક્યાં સુધી ? ૩૦ “અહંકારને વાળવો, વીતરાગોની રીત ! ૭૧ એની એ જ ઘટમાળ ! ૩૧ આત્મજ્ઞાન પછી ક્રમબદ્ધતા ! ૭૩ ‘યોજના” થાઈ, એ જ મુર્ખ કર્મ ! ૩૨ સ્વભાવે જ ઊર્ધ્વગામી ! પણ ક્યારે ?! ૭૪ - જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 171