Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ આમાં છે વિજ્ઞાન !! 'જ્ઞાની પુરુષ પાસે આત્મા-અનાત્માની લક્ષ્મણરેખા, સમજી લેવી જોઈએ. એમના ફોડ ત્રણેય કાળ સત્ય હોય. લાખો વર્ષો પછી પણ એનો એ જ ‘પ્રકાશ’ હોય.' 'એટલે આ બધું સાયન્સ છે, વિજ્ઞાન છે આખું. હું 'વિજ્ઞાન આજ અઠ્ઠાવીસ વર્ષથી બોલું છું, તોય એ વિજ્ઞાનપૂરું થયું નથી. એ બધું આ ટેપરેકર્ડમાં (કેસેટમાં)રેકર્ડ થયેલું છે. | એના બધાં પુસ્તકો છપાશે. એટલે આ તો બહુ મોટું સાયન્સ છે. રોજ બે-ત્રણ ટેપો નીકળ્યા જ કરે. તે કેટલાય વર્ષોથી 'બોલું છું. આખા જગતના કલ્યાણ માટે છે આ બધું. - દાદાશ્રી આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ’ ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો શ્રેણી પર E/255 TT એલી 5 આતાવાણી શ્રેણી-૮

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 171