Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 33
________________ ઓલંબા જણ જણના લાર્વ હૈડે ઉપાસે સાલ. નાં ૩ બાઈ રે પાડોસણ જૂવો લગા રે ફોગટ ખાતે ગાલ .નાં ૪ આનંદઘન પ્રભુ રંગ રમતાં ગોરી કાને ઝબુકે ઝાલ. નાં પ (સંપૂર્ણ) પદ ૨ મોટી વહુએ મન ગમતું કીધું. પેટમાં પેસી મસ્તક રહેસી. વહેરી સાહી સ્વામીજીને દીધું. ખોલે બેસી મીઠું રે બોલે અનુભવ અમૃતજલ પીધું. છાંની છાંની છકડાં કરતી છરતિ આંખે મનડું પીધું. લોકાલોક પ્રકાસવા છંયો જણતાં કારજ સીધું. અંગોમંગ અનુભવ રમતાં આનંદઘન પદ લીધું. (સંપૂર્ણ) પદ તરીકે આ સ્તવન આપવામાં આવ્યું છે. પરંતુ એમાં અહીં હસ્તપ્રતમાંથી આપેલા “પ્રભાતી સ્તવન”ની કેટલીક પંક્તિઓ મળતી નથી. આ “પ્રભાતી સ્તવનને અંતે શ્રી આનંદઘનજીનું નામ હોવા છતાં તે કોઈ અન્ય રચયિતાનું લાગે છે. આમાં આલેખાયેલા ભાવ તંદન સામાન્ય છે અને સામાન્ય ભાવોને આલેખતી ભાષા પણ એટલી જ સામાન્ય કક્ષાની છે. આ પ્રભાતી સ્તવન શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતમાં આ પ્રમાણે મળે છે : જિન ચરણે ચિત લાવો મનાજી પ્રભુ ચરણે ચિત લાવો ઉદર ભરશકે કારણે રે ગઉવાં વનમે જાય) ઘાસ ચરે પાણી પીય ઉવાકી સુરત વાછરુવા માય રે એસે જિન ચરણે ચિત લાવો. ૧ સાત પાંચ સહેલીયા રે હલમિલ પાણીડે જાય. વાત કરે તાલી દીયે ઉવાકી સૂરત ઘડોલા માય રે - એસે જિન ચરણે ચિત લાવો રે પ્રભુ પ્રભુ વાંસકું પર્યાદા ચડે રે. અનોપમ ખ્યાલ વણાય સહું પ્રકારે રીઝવે ઉવાકી સુરત વાંસઈયા માય રે એસે જિન ચરણે ચિત્ત લાવો. પ્રભુ ૩ ઠગ ઠગવાને કારણે રે દુર દેસંતર જાય અનોપમ વાત વણાય મુખે મીઠી વાતો કરી ઉવાકી સુ(૨)ત લાલચીયા માય રે. એસે જિન ચરણે ચિત્ત લાવો. પ્રભુ ૪ સ્વરકાર સોનો ઘડે રે અનોપમ થાય બણાય મુખ મીઠી વાતો કરી ઉવાકી સુરત કંચનીયા માય] રે. એસે જિન ચરણે ચિત લાવો. પ્રભુ ૫ પ્રભુ જિનના ગુણ ગવાતા રે લહીયે ભવનો પાર.. કવન મો૫ (૯) પ્રભાતી સ્તવન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની શ્રી પુણ્યવિજયજીના સંગ્રહ ક્રમાંક: ૭૬૮૮ની પ્રતમાં આનંદઘનરચિત પ્રભાતી સ્તવન મળે છે. આ પ્રતમાં કુલ આઠ પત્ર છે અને વિક્રમના વીસમા શતકમાં આ પ્રત લખાયેલી છે. આમાં પ્રારંભે શ્રી ઉત્તમવિજયજીની અષ્ટપ્રકારી પૂજા, એ પછી પદ્મવિજયજીની નવ્વાણું પ્રકારી પૂજા, ત્યાર બાદ પાંચ કડીવાળું નવાણું યાત્રાનું કાવ્ય આપવામાં આવ્યું છે. છેલ્લે આઠમા પત્ર પર આનંદઘનજીનું રચેલું કહેવાતું પ્રભાતી સ્તવન મળે છે. આ કૃતિ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજીના સંગ્રહમાં મળે છે, જ્યારે ઈ.સ. ૧૯૩૬માં પ્રગટ થયેલી “સઝાયમાળા” (પ્રકાશક : ૫.મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ)માં પણ થોડા ભાષાભેદ સાથે આ સ્તવન મળે છે. શ્રી મહતાબચંદ ખારેડ દ્વારા સંપાદિત “આનંદઘન ગ્રંથાવલી” (હિન્દી)માં આનંદઘનજીના ૮૧મા મહાયોગી આનંદધન

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101