Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 35
________________ ઋષભ જિનેસર રાજીઉં મન ભાય જુહારો જી, પ્રથમ તીર્થંકર' પતિ રાજિ પરિગ્રહ પરિહારો જી. ૧ વિજયાનન્દન વંદીએ, સબ પાપ પલાય જી, - જિમ સુસ્પર નંદીએ, સુરનર મન ભાય જી. ૨ સંભવ ભવ-ભય ટાલતો, અનુભવ ભગવતે જી, મલપતિ ગજ-ગતિ ચાલતો સેવે સુરનર સત જી. ૩ અભિનન્દન નિ જયકરું, કરુણારસ ધાર જી , મુગતિ સુગતિ નાયક વરુ, મદ મદન નિવાર જી. ૪ સુમતિ સુમત દાતાપ્રણમું કર જોડી જી, કુમતિ કુમતિ પરિહાર કું, અંતરાય પરિ છોડિ જી. પ પદમ પ્રભુ પ્રતાપ શું પરિ વાદિ વિભગી જી, જિમ રવિ-કહરિ વ્યાપ સું, અંધકાર મતંગ જી. શ્રી સુપાસ નિજ વાસ હૈ, મુઝ પાસ નિવાસ જી, કૃપા કરિ નિજ દાસ નેઈ, દીજીઈ સુખવાસ જી. ચંદ્ર પ્રભુ મુખ ચંદલો, દીઠાં સબ સુખ થાય જી, ઉપસમ રસ ભર કંદલો દુ:ખ પ્રવિદ્ર જાય જી. ૮ સુવિધ સુવિધિ વિધિ દાખવઈ, રાખઈ નિજ પાસ જી, નવમ અઠમ વિધિ દાખવઈ,૧૧ કેવલ પ્રતિભાસ જી. ૯ સીતલ સીતલ જેમ' અમી, કામિત ફલદાય જી, ભાવ શું તિકરણ સુધ નમિ, ભવયણ નિરમાઈ જી. ૧૦ શ્રી શ્રેયાંસ ઈગ્યારમો, જિનરાજ વિરાજૈ જી, ગ્રહ નવિ પીડઈ બારમો જશ સિર પર ગાજે જી. વાસપૂજ વસુ પૂજ્ય નરપતિ કુલ-કલમ દિનેશ જી, આંસ પૂરે સુરનર જતી, મન તણીય જિનેશ જી. ૧૨ વિમલ વિમલ આચારની, તુઝ શાસન ચાહ જી, - ઘટ પટ કટ નિરધાર નઈ, જિમ દીપઈ ઉમાહ જી. ૧૩ અનન્ત અનન્ત ન પામિયે ગુણ ગણ અવિનાશ જી, તિન તુઝ પદ-કજ કામીઈ, ગણધર પદ પાસિ૧૫ જી. ૧૪ ૧. તીરથિ. ૨. જાગિયો. ૩. સુખ સુચિર. ૪. પતિ. ૫. કરૂણી. ૬. મુગતિ. ૭. . ૮. વિછોડ. ૯. ત્યજીવાસ નઈ. ૧૦. દુષ્ટ. ૧૧. નાખવે. ૧૨. જિન. ૧૩. નરે. ૧૪. ભવ. ૧૫. ધારિ. મહાયોગી આનંદથન ધરમ ધરમ તીરથ કરી, પંચમ ગતિ દાઈ જી, એકતક મત મદ હરી, જિણ બોધ સવાઈ૭ જી. ૧૫ સંતિક સંતિ કરી જગધણી, મૃગલંછન સોહે જી, નિરલંછન પદવી ભણી, ભવિયણ મણ મોહઈ જી. કુંથનાથ તીરથપતિ ચક્રધર પદ ધાર જી, નિરમલ વચન સુધા રાખે ૧૮ નિજ પાસ શ્રી અરનાથ સુહામણો, અરે સંતિત સાધે છે, વછિત ફલ દાતા ભણો, જે વચન આરાધે મલ્લી વલ્લી કામતા વર સુર તસ કહીઈ જી , ચરણ કમલ સિર નામિના, અગણિત ફલ લાહિઈ જી. ૧૯ મુનિસુબ્રત સુબ્રત તણી, મણિ ખાન સુહાવઈ જી , વંછિત પૂરણ સુરમણિ, રમણિ ગુણ ગાવઈ જી. નમિ ચરણ ચિત રાખિયે, ચેતન ચતુરાઈ જી, પરમારથ સુખ ચાખિયે, માનવે ભવ પાઈ નેમનાથ ને એકમના સાઈક નવિ લાગી જી, તિણ કારણ સૂર ઘામણી, જણ કે સગુણ માનિ જી. ૨૨ પારસ મહારસ દીજીયે, જન જાચન આવે જી, અભય દાન ફલ લીજીયેં ૧ અસરણ પદ પાવે જી. ૨૩ સિદ્ધારથ સુત સેવિયઈ, સિદ્ધારથ હોઈ જી, આલ ૨૨ જંજાલ ન ખેવીદે૨૩ પરમારથ જોઈ જી. ૨૪ એય ચૌવીસ તીર્થંકરું નિજ મુન ગુણ ગાવું જી, જિન મત માણ સંચરું, ‘આનંદઘન’ પાઉં (૧૨) આત્મોપદેશ સઝાય ‘સઝાય' એ મૂળ પ્રાકૃત ભાષાનો શબ્દ છે અને એના મૂળ રૂપમાં જ ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. આનો મૂળ સંસ્કૃત શબ્દ છે ‘સ્વાધ્યાય'. જૈન દર્શનમાં તપશ્ચર્યાના બે ભેદ બતાવવામાં આવ્યા છે. એક બાહ્ય અને અને બીજો આત્યંતર. આ બંને ભેદોના છ-છે ઉપભેદો છે. આમાં આત્યંતર તપશ્ચર્યાના છે પ્રકારો છે, જેમાંનો એક ઉપભેદ એ સજઝાય છે. અન્ય પાંચ પ્રકારો આ પ્રમાણે ૧૬ .ઘતાર. ૧૭. સુબાર. ૧૮. તજી ત્રિપદી જ. સાર જી. ૧૯. કામના. ૨૦. નાથ. ૨૧. જીયે. ૨૨. આલ. ૨૩. વૈખિયે. કેવન

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101