Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 37
________________ સ્તવનો જૈન સમાજમાં સારો એવો આદર પામ્યાં છે, જ્યારે પદોમાં વિરહી ભક્ત ને અલખનો નાદ જગાવતા મર્મી સંતનું દર્શન થાય છે. યોગ અને અધ્યાત્મનાં ઊંડાણનો ગહન સ્પર્શ કરાવતાં આનંદઘનજીનાં પદો જનસમૂહમાં ખૂબ જાણીતાં છે. સ્તવનો અને પદો ઉપરાંત શ્રી આનંદઘનજીએ સંસ્કૃત ભાષામાં રચેલું એક સ્તવન મળી આવે છે. આ ‘સિદ્ધચતુર્વિશતિકા’ સ્તવનની ઊડીને આંખે વળગે તેવી વિશેષતા એ એની અનુપ્રાસ પ્રધાનતા છે, આનો રચયિતા સતત પ્રાસાનુપ્રાસ મેળવે છે અને એ દ્વારા સિદ્ધ પુરુષોમાં શેનો શેનો અભાવ હોય છે, તે દર્શાવે છે. ક્યારેક પ્રાસની પ્રધાનતાને કારણે રચના બિનજરૂરી લાંબી, કઢંગી અથવા તો અર્થના મેળ વગરની લાગે છે. આ સ્તવન પર શ્રી શંકરાચાર્યરચિત નિર્વાણદશક (૧૦ શ્લોકો) અને નિર્વાણષટ્કક શ્લોક)ની છાયા જોઈ શકાય છે. તે બંને વેદાંત સ્તોત્રના શબ્દોનો પ્રભાવ આ ‘સિદ્ધચતુર્વિશતિકા'માં ઠેર ઠેર દેખાય છે. પરંતુ એ નોંધવું જોઈએ કે ‘નિર્વાણદશક’ અને ‘નિર્વાણષ ક’ એ બંને રચનાઓ કસાયેલી શૈલીવાળી લાગે છે અને વેદાંતનું સ્પષ્ટ અને આબેહુબ પ્રતિબિંબ ઝીલે છે. જ્યારે આ ‘સિદ્ધચતુર્વિશતિકા' એ બંને કૃતિઓ કરતાં નબળી રચના લાગે છે. સંપ્રદાયની દૃષ્ટિએ આ રચનામાં વેદાંતના સિદ્ધાંતનું સીધેસીધું પ્રતિબિંબ ઝીલવું યોગ્ય લાગ્યું નહીં હોય. ‘સિદ્ધચતુર્વિશતિકા'ની હસ્તપ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. એનો મત ક્રમાંક ૧૩૯૯૬ ૨ છે. પ્રતની સ્થિતિ શ્રેષ્ઠ છે અને એનો લેખનસંવત ૧૭૧૮ છે. આ પ્રતના પાંચમા પત્ર પર ૨૫ પદ ધરાવતું આનંદઘનરચિત સંસ્કૃત સ્તવન મળે છે, પરંતુ આ ‘સિદ્ધચતુર્વિશતિકા’ લખનાર લહિયો સંસ્કૃત ભાષા પર જરૂરી કાબૂ ધરાવતો ન હોવાથી તેણે ઠેર ઠેર ભૂલો કરી છે. અહીં મૂળ સ્તવનમાં એ ભૂલો સુધારવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં પૂરી સફળતા મળી છે એમ નથી. એનો અશુદ્ધ પાઠ ટિપ્પણ તરીકે આપ્યો છે. શક્ય તેટલાં પઘોનો ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે. सिद्धचतुर्विंशतिका र्दिण।। प्रणम्य रूफुरत्-स्वर्णशैलप्रभावं प्रभापूरदूरीकृतध्वान्तभावम् । युगादीश्वरं लब्धविश्वस्वरूपं स्तुवे किञ्चनाह' सुसिद्धस्वरूपम् ।।१।। न पाणिर्न पादो न मौलिन वक्त्रं न वक्षो न क्षोत्रे न कर्णी न कण्ठः । न चायुर्न पायुर्न कायः कषायो भजे तं प्रसिद्धं सदा" शुद्धसिद्धम् ।।२।। न खेदो न वेदो न सेकः प्रवेगो न कुन्दं न तुन्दं न बाहुन चोरुः । न जंघे न पाा न चांसी न' मांसं भजे तं प्रसिद्धं सदा' शुद्धसिद्धम्" ।।३।। न रोषो न दोषो न शोसो न पोषो न रागो न यागो" न तागो न चामः। न यानं न पानं न दानं न लाभो" भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।४।। नयंत्रं न तंत्रं न मंत्रं कलत्रं न मित्रं न चित्रं न वस्त्रं न शस्त्रम् । न पात्रं न नात्र न यात्रा न मात्रा भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।५।। न तापो न शापो न जापो न लापो न पापं न पुण्यं न गुण्यं हिरण्यम् । न कालः करालो न भालं विशालं भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।६।। अनङ्गो न रङ्गः न भङ्गः न चङ्गो न चङस्तुरङ्ग कुरङ्गो विहङ्गः । न शाणिर्न वाणी न वेणिर्न वेणी भते तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।७।। न ऋद्धिर्न वृद्धिर्न हानिर्न खानी न केशो न वेशो न नाशो न पाशः" । न नाभिः स नाभिन सारंगनाभिर्भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।८।। न हास्यं न लास्यं न भास्यं न दास्यं न भीतीन रीतिर्न गीतिर्न हीतिः । न भोगो न रागो वियोग' प्रयोगो भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।९।। न लोभः ससंभो न दम्भो न चाम्भो" न मोहो न रोहो न द्रोहो न वोहार अपायाः सहाया न माया न काला भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।१०।। न माला न शाला न दोला न लोला न पीतो न भ्राता न माता पिता न । न शय्यातिचर्या न पद्मा न पद्मं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ||११|| न सैन्यं न दैन्यं न हारा" प्रहारो न सूत्रं न मूत्रं न जन्धिा " पुरीषम् । न रक्तं न भक्तं न धर्मो न नक्तं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१२।। न नागो न हि चन्दनाद्यङ् रागो न कामो न कस्मिंश्चनापि प्रणामः । न मादो न वादो न सादा प्रसादो भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।१३।। न वेलापवेला न खेला न" हेला न फेला न वेला विपत्तिर्न पत्तिः । न दन्ता न यन्ता रथो नो न दन्तो भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१४।। न कूपो न भूपो न यूपो न रूपो न सों न दर्पः प्रवीणा न वीणा । न शूलं न तूलं न मूलं न पूलं भजे तं प्रसिद्धं सदा शुद्धसिद्धम् ।।१५।। ६. चांसो ७. ८.. ९. १०.ध्यं (भाले भूषमा ५ 'दर्भ म "ब्ध छ.) ११.योगी १२.लाभ १३. देशो १४. पासः १५.-१६ नाभीः १७. मिः भजे १८.हीतो १९. वियोग २०. चाभो २१. दोहो २२. लोहः २३. न पिता २४. हारं २५. जग्धी, २६. घस्तो २७. महि २८. ग. २९. य. ३०. च३१. दंता (नेवीले अन्यत्र पानानिने ५४ नुस्वार) ३२. रथाना १. किंचीताह २.८, ३. वक्त्रे ४.. व्यं, ५..ध्वं મહાયોગી આનંદથન वन

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101