Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 55
________________ વિવહારે લખિ દેખીયે ભેદ પ્રતિભેદ બહુ લોય રે. પાવ ૨. બંધન મોચન હિ નિશ્ચર્ય વિવહાર ભજ દોય રે અખંડ અનાદિ ન વિચલ કદા નિત્ય અબાધિત સોય રે, પા૦ ૩. અન્વય હે તુ વ્યતિરે કથી આંતરો તુઝ મુઝ રૂ૫ રે અંતર મેટવા કારણે આત્મ સ્વરૂપ અનૂપ ૨. પા૦ ૪. આતમતા પરમાત્મતા સુધ્ધ નય ભેદ ન એ ક રે અવર આરોપિત ધર્મ છે તેહના ભેદ અને ક ૨. પા૦ ૫. ધરમી ધરમથી એ કતા તેહ મુઝ રૂપ એ ભેદ ૨. એક સત્તા લખિ એકતા કહે તે મૂઢમતિ ખેદ ૨, પા૦ ૬. આતમાં ધર મને અનુસરી ૨મેં જે આતમા રાંમ રો આનંદઘન પદવી કહે પરમ આતમ તસ નાંમ રે. પા૭. ઇતિશ્રી પાર્શ્વ જિન સ્તવન સંપૂર્ણમ્. ૨૩. શ્રી મહાવીર જિન સ્તવન (પંથડો નિહાલું રે બીજા જિન તણો રેએ દેશી) ચરમ જિ ણેસર વિગત સરૂપનું રે ભાવું કે મ સરૂપ સાકારી વિણ ધ્યાન ન સંભવે રે એ અવિકાર અરૂપ, ચ૦ ૧, આપ સરૂપે આતમમાં રમે રે, તેહ ના ધુર બે ભેદ અસંખ ઊધેસે સાકારી પર્દ રે નિરાકારી નિરભેદ, ચ૦ ૨, સૂખમ નાંમ કરમ નિર કાર જે રે તે ભેદ નહીં અંત નિરાકાર જે નિરગત કર્મથી રે તેહ અભેદ અનંત. ચ૦ ૩. રૂપ નહીં કઇંર્ય બંધન ઘટયું રે બંધ ન મોક્ષ ન કોય બંધ મોખ વિણ સાદિ અનંતનું રે ભંગ સંગ કિમ હોય. ચ૦ ૪, દ્રવ્ય વિના તિમ સત્તા નવિ લહૈ રે સત્તા વિણ સ્યો રૂપ રૂપ વિના કિમ સીધ અનંતતા રે ભાવું એ કલ સરૂપ, ચ૦ ૫. આતમતા પરણિત બે પરણમ્યા રે તે મુઝ ભેદાભેદ તદાકાર વિણ મારા રૂપનું રે ધ્યાવું વિધ પ્રતિષેધ, ચ૦ ૬. અંતિમ ભવ ગહિણે તુઝ ભાવનું ૨ ભાવઢું સુદ્ધ સરૂપ તઇયે આનંદઘન પદ પામત્યું રે આતમરૂપ અનૂપ, ચ૦ ૭. ઇતિશ્રી મહાવીર જિન સ્તવન સંપૂર્ણમ્. ૨૪. યોગીશ્રી આનંદઘનજીનાં સ્તવનોની કેટલીક પ્રતિમાં “ધ્રુવપદ રામી હો સ્વામી હમારા” એવું પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન તેમજ “વીરજીને ચરણે લાગું ” એવું શ્રી મહાવીરસ્વામીનું સ્તવન મળે છે. સ્તવનને અંતે “આનંદઘન " એ નામનો ઉલ્લેખ મળે છે અને આ શ્રી આનંદઘન-રચિત સ્તવન છે એમ માનીને ઘણા સ્તવનસંગ્રહોમાં એ આપવામાં આવ્યાં છે. ઈ.સ. ૧૯૧૨માં પ્રગટ થયેલા શ્રી માણેકલાલ વહેલાભાઈ ઝવેરીના “અધ્યાત્મોપનિષદ્ અથવા શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કુત ચોવીશી”માં તેમજ ઈ.સ. ૧૯૭૬ના સપ્ટેમ્બરમાં પ્રગટ થયેલા મુનિ નેમિચન્દ્રજીના “આનન્દઘન ચૌબીસી પર પદમગ્ન ભાયસહિત અધ્યાત્મ દર્શન માં આને આનંદઘનજીત તેવીસમા અને ચોવીસમાં સ્તવન ગણવામાં આવ્યાં છે. ઘણી પ્રતિઓમાં પણ શ્રી જ્ઞાનવિમલસૂરિનાં બે સ્તવનો પછી આ સ્તવનો આલેખાયેલાં છે; પરંતુ શ્રીમદ્ જ્ઞાનસારજીએ લખેલા બાલાવબોધમાં આ સ્તવનો શ્રી દેવચંદ્રજી મહારાજ - રચિત છે એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમાં જ્ઞાનસારજી લખે છે – જિન દેવચંદ સંવેગિયા આનંદઘનજી ચૌબીસી મહાવીરજી રી તવનામેં કહ્યું ‘આનંદઘન પ્રભુ જાગે.' શ્રી દેવચંદ્રજી રચિત આ બે સ્તવનો અમદાવાદના શ્રી ચારિત્રવિજય જ્ઞાનમંદિર(પ્રાચ્ય વિદ્યામંદિર)માંથી મળેલી હસ્તપ્રતમાંથી અહીં લીધા છે. પ્રતિનો ક્રમાંક ૯૨૯ છે અને એની લે, સંવત ૧૮૩૧ છે - - પાર્શ્વ જિન રતવનું (રાગ : સારંગ) (દેશી રસીયા રાચો હી દાનતë રસેં-એ દેશી) ધ્રુવ પદ રામી હો સ્વામી માહરા નિઃકામી ગુણરાય, સુગ્યાની નિજ ગુણ કામી હો પામી તું ઘણી ધ્રુવ આરામી હો થાય, સુ0 ધૂ. ૧. સર્વ વ્યાપી કહેં સર્વ જાણગપણે પરપરણમન સ્વરૂપ; સુ૦ પર રૂપેં કરી તત્ત્વપણું નહીં સ્વ સત્તા ચિટૂપ. સુવ ધ્રુ. ૨. ગ્યેય અનેકૅ હો ગ્યાન અનેકતા જલ ભાજન રવિ જેમ, સુઇ દ્રવ્ય એકપણું ગુણ એકતા, નિજ પદ રમતાં હો પ્રેમ, સુવ ધ્રુ. ૩. પરક્ષેત્રે ગત ગ્યેયનેં જાણવૅ પરત્રી થયું ગ્યાંન, સુત્ર અસ્તિ પણે નિજ ક્ષેત્રે તુર્ક્સ કહ્યો નિર્મલતા ગુણ માન. સુવ ધ્રુ. ૪. છેલ્લાં બે સ્તવનો મહાયોગી આનંદથન

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101