Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 53
________________ અભિવ્યક્તિની સચોટતા એ બંને દૃષ્ટિએ આ સ્તવનો આનંદઘનજીનાં સ્તવનો કરતાં ઘણાં ઊણાં ઊતરે છે. “જ્ઞાનવિલાસ”ના કર્તા અને શ્રી આનંદઘનજીનાં સ્તવનોના સમર્થ વિવેચનકર્તાએ આવાં તદ્દન સામાન્ય સ્તવનો કેમ લખ્યાં હશે ? અહીં લા. દ. સંગ્રહની પ્રત (માંક ૯૦૫ : લ પ્રતિ)માંથી બંને સ્તવનના પાઠ આપ્યા છે; પરંતુ આ પ્રતમાં એક પત્ર (૩૭મું) નહીં હોવાથી તેવીસમા સ્તવનની પ્રથમ પાંચ ગાથાના પાઠ ઉજમબાઈની ધર્મશાળાના ભંડારની પ્રતમાંથી (ઉ પ્રતિ) લીધા છે. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (ઢાલ : કહેણી કરણી તુઝ વિશુ સાચો) (કોઈ ન દેખ્યો જોગી રે -એ દેશી) પાસ પ્રભુ પ્રણમું સિર નાંમી આતમગુણ અભિરામી રે પરમાનંદ પ્રભુતા પામી કાંમિતદાયિ અકોમી રે. ૧. પાસ) ચઉવીસીમેં હૈં તેવીસા દૂર કર્યા તેવીસા રે ટાલ્યા જૈિણિ ગતિ થિતિ ચૌવીસા આયુ ચતુષ્ક પણ વીસારે, ૨, પાસ લોહ કુધાતુ કઇં જે કંચન તે પારસ પાષાણો રે નિર્વિવેક પણ તુંહ્મચઇ નામઇ એ મહિમા સુપ્રમાંણો રે. ૩. પાસવ ભાવઇ ભાવ નિક્ષેપઇ મિલતાં ભેદ રહઇ કિંમ જાંણો રે તાંનઇ તાન મિલ્યુઇ ચો અંતર એહવો લોક ઉખાણો રે. ૪. પાસ) પરમ સરૂપી પારસ રસરું અનુભવે પ્રીતિ લગાઈ રે દોષ ટલઇ હોઇ દૃષ્ટિ સુનિર્મલ અનુપમ એહ ભલાઈ ૨. ૫. પાસ) કુમતિ ઉપાધિ કુધાતુને તજિ છે નિરુપાધિક ગુણ ભજિઇ રે સોપાધિક સુખદુ:ખ પરમારથ તેહ લહેં નવિ રજિઇ રે. . પાસ) જે પારસથી કંચન જાચું તેહ કુધાતુ ન હોવઇ રે તિમ અનુભવરણે ભાવઇ ભેદિઓ શુદ્ધ સરૂપઇ જોવઇ. ૭. પાસ) વામાનંદન ચંદન શીતલ દર્શન જાસ વિભાઇ રે જ્ઞાનવિમલ પ્રભુના ગુણ વાધઇ પરમાનંદ વિલાસ રે. ૮. ઇતિશ્રી પાર્શ્વ જિન સ્તવન. ૨૩ મીસરી રે પરિ મીઠી અભયઇ કરી રે, ૧. શ્રી જિન આણા ગુણઠાણઇ આરોપતાં રે વિરતિ તણીઇ પરિણામ પવનિ રે અવનિરે અતિહિં અમાય સભાવથી રે. ૨. સર્વ સંવર ફલઇ ફિલતી મિલતી અનુભવઇ રે. શુદ્ધ અનૈકાંત પ્રમાણે ભલતી રે દલતી રે સંશય ભ્રમના તાપનઇ રે, ૩. ત્રિવિધ વીરતા જિર્ણ મહાવીરે આદરી રે દાન યુદ્ધ તપ રૂપ અભિનવ રે ભવિ ભવિ રે દ્રવ્ય ભાવથી ભાખીઇ રે. ૪. હાટક કોડિ દેઈ દારિદ્ર નસાડીઓ રે ભાવઇ અભયનું દાન દેઈ રે કેઇ રે લેઈનઇ સુખીયા થયા રે. ૫. રાગાદિક અરિમૂલ થકી ઉખેડીયા રે લહી સંયમ રણરંગ રોપી રે ઓપી રે જિણઇ આપ કલા નિરાવરણની રે. કે. નિરાશંસ વલી શિવસુખ હેતુ ક્ષમા ગુણઇ રે તપ તપિયા જિર્ણો એમ આપઇ રે થાપઇ રે વર પંડિત વીર્ય વિનોદથી રે. ૩. દર્શન જ્ઞાન ચરિત્ર ત્રિવિધની વીરતા રે મહાપદ શોભિત ભાવિ ભાસઇ રે, વાસઇ રે ત્રિભુવન જનમન ભાયણાં રે. ૮. વીર ધીર કોટી કોટી કૃપા રસનો નિધી રે પરમાનંદ પયોદ વ્યાપઇ રે. આપઇ ૨ નિજ સંપદ ફલ યોગ્યતા ૨. ૯. બંધ ઉદય સત્તાદિક ભાવાભાવથી રે ત્રિવિધ વીરતા જાસ જાંણી રે આણી રે ત્રિપદી રૂપઇ ગણધરિ રે. ૧૦. ઠાણગ જાણગ ગુણ ગુણ ઠાણક ત્રિહું વિધઇ રે કાઢ્યા જિર્ણિ ત્રિદોષ પોષો રે છેલ્લાં બે સ્તવનો 107 શ્રી મહાવીર જિન સ્તવન (રાગ : મારુણી, ધન્યાસિરી) (ગિરિમાં ગોરો ગિરુઓ મેરુ ગિરિ વડો રે – એ દેશી). કરુણા કલ્પલતા શ્રી મહાવીરની રે ત્રિભુવન મંડપ માંહિં પસરી રે. મહાયોગી આનંદઘન 106

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101