Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai
View full book text
________________
न निद्रा न मुद्रा न पुत्रो न पौत्रो न बन्धुर्न शत्रुर्न सारिन मारी । कफार्तिर्न वातो न पित्तं न वित्तं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१६ ।। न कण्ठी न पीठी न यष्टिर्न मुष्टिर्न वंशो न दंशो न गन्डः प्रगण्डः । न मेषो न वेषो न सूर्य न कूपं भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१७।। मृषा नो तृषा नो बुभुक्षा न शिष्या न विघ्नोत्सवामी न दण्डः प्रचण्डः | न चूडा" न चूडामणिर्नव पीडा भजे तं प्रसिद्ध सदा शुद्धसिद्धम् ।।१८।। न शीतो न पितो न तिक्तो कटुर्नो कषायो न चाम्लो न तिग्मः" । मृदुर्न कठोरो न रोगो न गुल्मः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः ।।१९।। न दुर्गंधको नो सुगन्धिर्न कृष्ण न नीलः सलीलो न व र्न दनः । न दी? न हूस्वो न पीनो न दीनः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः ४१ ।।२०।। न तुङजो न नीचो न कुब्जो विशालो न सान्द्रो न मन्द्रो न जीर्णो नवीनः । न दूरं सनीडो न पूर्णों न चान्त्यः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः ।।२१।। न मत्त प्रमत्तिर्न लोलो न गोलो न सव्योऽपव्यों न गुप्तः" प्रकाशः । ऋजुनॊ न वक्रो न वृद्धो न बालः श्रिये श्रीजिनेन्द्रो नतेन्द्रो जितेन्द्रः" ।।२२।। "बाह्याऽवाह्यकर्मसंबंधतोऽमी भावा जीवेऽनेकशः" संभवन्ति । कर्माभावात्तन्निषेधेन" सिद्धे रम्यं किञ्चदुक्तं सतत्त्वम् ।।२३।। वीर्यस्योद्यच्छर्मणो दर्शनस्य ज्ञानस्योच्चैर्नित्यमान्य तमेव । व्यक्तीभूतं कर्मणो" विप्रयोगाद्धत्ते' यस्तं " सिद्धमीडे प्रशस्तम् ।।२४ ।। इति किमपि च तत्स्वरूपः तप्तः प्रगटनभङ्ग्या निवेशितः सिद्धा"। आनन्दधनोदयराजतेजसा प्रभवतु ज्ञानमयो हितः सुसिद्ध ।।२५।। ए वृत्त वर्ण्य छ । । इति सिद्धचतुर्विंशतिका संपूर्णमिता श्रीआनन्दघनकृता ।
સિદ્ધચતુર્વિશતિકા
(સિદ્ધચોવીશી) (ઘણે સ્થળે પાઠ ભ્રષ્ટ છે, વળી અનુપ્રાસના અતિરે કને લીધે ઘણા શ્લોકોનો અર્થ વૈશિષ્ટય વિનાનો કે અસંગત પણ છે. શક્ય તેટલાં પઘોનો અનુવાદ નીચે આપ્યો છે.)
(૧) મેરુ પર્વત જેવા સ્કૂરતા પ્રભાવવાળા, તેજના પૂરથી અંધકારના અસ્તિત્વને
દૂર કરનાર, જેમણે વિશ્વસ્વરૂપ મેળવ્યું છે તેવા યુગારંભના પ્રભુ- ($આદીશ્વર)ને
નમીને હું સુસિદ્ધ(પુરુષ)ના સ્વરૂપની કાંઈક સ્તુતિ કરું છું. (૨) (જેને) હાથ નથી, પગ નથી, મસ્તક નથી, મુખ નથી, છાતી નથી, બે કાન
નથી, કર્ણ (?) નથી, કંઠ નથી, આયુષ્ય નથી, ગુદા નથી, કાયા કે કપાય
નથી તેવા પ્રસિદ્ધ, સદા શુદ્ધ એવા સિદ્ધને ભજું છું. (૩) (જેને) ખેદ નથી, વેદ નથી, સ્નાન (?) નથી, પ્રકૃષ્ટ વેગ નથી, કુન્દ (?)
નથી, ફાંદ નથી, બાહુ નથી કે નથી સાથળ, જંઘા નથી, પડખાં નથી, ખભા
નથી, માંસ નથી, તે પ્રસિદ્ધ , સદા શુદ્ધ એવા સિદ્ધને ભજું છું. (૪) (જેને) રોષ નથી, દોષ નથી, શોષ (સુકાવાપણું) નથી, પુષ્ટિ નથી, રાગ
નથી, યાગ (યજ્ઞ) નથી, તાગ (?) નથી, પાપ નથી, વાહન નથી, પીવાપણું
નથી, દાન નથી, લાભ નથી તે... (૫) (જેને) યંત્ર નથી, તંત્ર નથી, મંત્ર કે પત્ની નથી, મિત્ર નથી, ચિત્ર નથી, વસ્ત્ર
નથી, શસ્ત્ર નથી. પાત્ર નથી, નીત્ર (?) નથી, યાત્રા નથી, માત્રા નથી તે.. (ક) (જને) તાપ નથી, શાપ નથી, જાપ નથી, બોલવાપણું નથી, પાપ નથી, પુણ્ય
નથી, જુથ (?) નથી, સોનું નથી, કરાલ કાળ નથી, વિશાળ કપાળ નથી તે... (૭) (જેને) કામ નથી, રંગ નથી, ભાંગવાપણું નથી, અંગ (?) નથી, સુંદર
(?) ઘોડો નથી, હરણ (ક) પંખી નથી, શનિ (ધાર કાઢવાનો પથ્થર ?)
નથી, વાણી નથી, વૈfશ (?) નથી, કેશપાશ નથી તે..... (૮) (જેને) ઋદ્ધિ નથી, વૃદ્ધિ નથી, હાનિ નથી, રવાની (?) નથી, વાળ નથી, વેષ
નથી, નાશ નથી, પાશ નથી, નાભિ નથી તે..... (૯) (જેને) હાસ્ય નથી, લાસ્ય (નૃત્ય) નથી, માર્ચ (?) નથી, દાસપણું નથી,
ભય નથી, શૈલી નથી, ગીત નથી, દોતિ (?) નથી, ભોગ નથી, રાગ નથી,
વિયોગ નથી, પ્રયોગ નથી તે.... (૧૦) (જેને) લોભ નથી... દંભ નથી, જળ (?) નથી, મોહ નથી, ચડવાપણું નથી,
દ્રોહ નથી અથવા ઝેટ્ટ (તર્કવિતર્ક) નથી, નાશ (ક) સહાયકો નથી, માયા
નથી, કાયા નથી તે... (૧૧) (જેને) માળા નથી, ઓરડો નથી, હિંડોળા નથી, નૌના (?) નથી, પીત (?)
નથી, ભાઈ નથી, માતા નથી, પિતા નથી, શય્યા નથી, અતિ ચર્યા (ફરવાનું)
નથી, લક્ષ્મી નથી, કમળ નથી તે.. (૧૨) (જેને) સૈન્ય નથી, દૈન્ય નથી, હાર નથી, પ્રહાર નથી, સુત્ર નથી, મૂત્ર નથી,
ખાવાપણું નથી, વિષ્ટા નથી, લોહી નથી, મr) (ભાત કે ભાતું ?) નથી,
૩૩. મુદ્રા રૂ૪. 7 રૂ૫. ચિત્ત ૩૬. કૃપાનો 3g, રૂ૮. તો ૩૦. તીન ૪૦. વર્તવું ૪૬. वितेन्द्रः ४२. शांद्रो ४३. वितेन्द्रः ४४. सव्योपसव्यो ४५. गुप्त ४६. वितेन्द्रः ४७. अब्बाहय ४८. -धि. ४९. भावां ५०, जीवेनेकश ५१. त्तन्निमेध्धेन ५२. कर्मणा ५३. विप्रयोगा धत्ते ५४. अस्तं ५५. ન પૂ. of , પછીની પંક્તિમાં ૫૮. =ફ્રિda q૨. સુ ચ્છ: ૬૦. મી. ૬૧, ncd.
મહાયોગી આનંદથન
કન

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101