Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०१ पृथ्वीकायिकानामुत्पातनिरूपणम् १९ संहननवन्तः, शरीरावगाहना जघन्योत्कृष्टाभ्यामगुलासंख्येयभागम्, ममुरसंस्थानसंस्थितानि शरीराणि भवन्ति, चतस्रो लेश्याः, नो सम्यगृदृष्टयोऽपि तु मिथ्यादृष्टयः, नो ज्ञानिनः अपि तु अज्ञानिनः, मत्यज्ञानश्रुताज्ञानवन्तो नियमतः, नो मनोयोगिनो नो वाग्योगिनो वा किन्तु कायमात्रयोगिनः। द्विपकारकोऽपि उपयोगो भवति चतखः संज्ञा भवन्ति, चत्वारः कायाः, एकमेव स्पर्शनेन्द्रियम्, त्रयः समुद्घाताः, वेदना द्विविधा, नो स्त्री वेदका नो पुरुषवेदका: में वहां कितने उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! वहां प्रत्येक समय में विना किसी व्यवधान के-अविच्छिन्न रूप से-असं. ख्यात जीव उत्पन्न होते हैं, इनके सेवा संहनन होता है, शरीरावगाहना जघन्य से और उत्कृष्ट से अङ्गुल के असंख्यातवें भागरूप होती है, मसूरकी दाल के जैसा इनका आकार होता है, इनके पूर्वोक्त चार लेश्याएं होती हैं । ये मिथ्या दृष्टि ही होते हैं। सम्यग्दृष्टि या मिश्रदृष्टि ये नहीं होते हैं । ये ज्ञानी नहीं होते हैं-किन्तु मत्यज्ञान और श्रुताज्ञान वाले होते हैं। मनायोगी एवं वागयोगी ये नही होते हैं केवल काययोगी ही होते हैं । साकार उपयोग और अनाकार उपयोग इस प्रकार के दोनों उपयोग वाले ये होते हैं। इनके पूर्वोक्त चार संज्ञाएं होती हैं और चार कषायें होती हैं। इन्द्रियद्वार में इनके केवल एक स्पर्शन इन्द्रिय ही होती है, इनके आदि के वेदना कषाय और मारणान्तिक ऐसे तीन સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! ત્યાં એક સમયમાં કઈ પણ વ્યવધાન વિના-અવિચિન પણાથી અસંખ્યાત જી ઉત્પન્ન થાય છે. તેઓને સેવાર્તા સંહનન હોય છે. શરીરની અવગાહના જ ઘન્યથી અને ઉત્કૃષ્ટથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુવાળી હોય છે. મસૂરની દાલ અને ચંદ્રમા જે તેને ગેળ આકાર હોય છે. તેઓને કૃષ્ણ, નીલ, કાપિત અને તેજસ એ ચાર વેશ્યાઓ હોય છે. તેઓ મિથ્યાદષ્ટિ જ હોય છે. તેઓ સમ્યગ્દષ્ટિ યા મિશ્રદષ્ટિ હેતા નથી. તેઓ જ્ઞાની હોતા નથી. પરંતુ મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. તેઓ મનાયેગ વાળા અને વચન ચગવાળા હોતા નથી પરંતુ કાયયોગ વાળા જ હોય છે. તેઓ સાકાર ઉપ
ગ અને અનાકાર ઉપયોગ એમ બંને પ્રકારના ઉપગ વાળા હોય છે. તેઓને આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. અને ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર કષા હોય, છે ઈન્દ્રિય દ્વારમાં– તેઓને ફક્ત એક જ-સ્પર્શન ઈન્દ્રિય જ હોય છે. તેઓને વેદના, કષાય,
શ્રી ભગવતી સૂત્ર : ૧૫