________________
૧૪
તમે વ જેવા કઠણ થઈ અમારી ભૂલ સુધરે એવા શુભ હેતુએ ઠપકો આપતાં, જે વખતે અમને જરૂર કડવા લાગતા, પણ પછીથી તેનુ' સુદર ફળ જોઈ અમે આન ંદિત થતાં. વળી તમે પણ તે પ્રસ`ગ વીત્યા પછી ફુલ જેવા કામળ થઈ તમારા સહુજ મમતાળુ અને સ્નેહાળ સ્વભાવ પ્રગટ કરતાં. હૃદયનાં ઊંડાણમાં રહેલી તમારી ઉપકારી અને હિતકારી લાગણી આજે પણ ફરી અમે અનુભવીએ છીએ.
હે નીડરસ્વભાવી આ ! તમે તમારી પ્રોઢાવસ્થામાં ઉલ્કાપાત સમાન કર્યાંના વિષમ ઉદયાની સામે નીડરતાથી પડયાં. શૂરવીર પશુ ગ્રહીને, લગભગ એકલા હાથે ઝઝૂમીને વીરતાથી લડયાં અને ઈશ્વરાનુગ્રહે સફળતાથી પાર ઉતર્યાં એ સની સ્મૃતિ અમને ખૂબ પ્રેરણાબળ આપે છે. કસોટીના તે આકરા સમયે તમે તમારી વ્યવહારિક ફરજો કદી ચૂકયાં નહેાતાં. વિષમ પરિ ખળેા તમારા સુદૃઢ ચિત્તને ડગાવી શકયાં નહાતાં, તમે કુટુંબની પ્રતિષ્ઠિત આબરૂને સ્વલ્પ પણ આંચ ન આવે એવા ઉચિત અને પ્રેમાળભાવથી રક્ષિત સ વ્યવહાર જાળવવાનુ' તમારૂ' કૌશલ્ય અદ્ભુત હતુ. એ તમારા ગુણેાની સુવાસ અમારા હૃદયને સુમંધિત
કરે છે.
હું વાત્સલ્યમૂર્તિ
! જેમ જેમ અમે વયમાં મેટાં થતાં ગયાં અને અમારી ગુણાને પારખવાની બુદ્ધિ અંશે અંશે નિમ ળતા પામી સતેજ થતી ગઈ, તેમ તેમ તેનાં સુખરૂપ પરિણામે અમને અમારા સદ્ભાગ્યે તમારામાં રહેલા ગુણેાની પ્રગટતાએ ઝાંખી થઇ, તમારી સ્વનેા અને કુટુંબીજના પ્રત્યેની એકાંત વત્સલતા, સવને ઉપયેગી થવાની તમારી પ્રેમાળ ભાવના, તમારી કયારેક ન સમજાય એવી નિખાલસતા, તમારી અનુપકારી પ્રતિ પર પ્રીતિપૂર્વક ઉપકાર કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ, દુશ્મન પરત્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org