Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ અધ્યાત્મગીતા પ્રતિક્રમણ કોનું થાય? -નિષિદ્ધ કાર્યો કરવાથી, કરણીય કાર્યો નહિ કરવાથી તથા જિનેકત તત્વની અશ્રદ્ધા કરવાથી તેમજ જિનવચનની વિપરીત પ્રરૂપણ કરવાથી લાગેલા દેનું પ્રતિક્રમણ કરવું જોઈએ અથવા ઉપરોકત દે માંથી કોઈ દેપ ન પણ લાગે હેય છતાં પ્રતિક્રમણ કરવું એ ત્રીજા ઔષધની જેમ મહાન ગુણકારી છે. પ્રતિક્રમણને શબ્દાર્થ: પાછા ફરવું-પાછા હાવું અથત પિતાની ભૂમિકા (સમ્ય દષ્ટિ બાવક યા સાધુધમ) થી પ્રમાદવશ નીચેની ભૂમિકામાં આવ્યા પછી ફરીને પિતાની મૂળ ભૂમિકામાં આવવું તેને પ્રતિક્રમણ કહેવાય છે. (૫) કાગ: શરીરને ત્યાગ અર્થાત્ આકાર સહિત શરીરને ત્યાગ કરે સાકારના બે અર્થ થાય છે: (૧) સાકાર-કાર્યોત્સર્ગ 5 શરીરને આકાર બનાવવો અર્થાત્ લાંબા હાથ કરી જિનમુદ્રાએ ઉભા રહી હલન ચલન આદિ ક્રિયાઓને ત્યાગ કરે. (૨) સાકાર-ઉચ્છવાસ નિશ્વાસ આદિ બાર આગાર-અપવાદ છેડીને કાયાને ત્યાગ કરે અર્થાત એક સ્થાનમાં મન અને ધ્યાન સિવાય અન્ય સર્વ ક્રિયાઓને અમુક સમય સુધી ત્યાગ કરે. આઠ નિમિત્તે હેતુ થી કાયોત્સર્ગ કરવાનું વિધાન : (1) પાપ પણ (૨) વંદન (૩) પૂજન ( કેશર, સુગંધી ચૂર્ણ, પુષ્પમાળા વડે અર્ચન કરવું), (૪) સાકાર - શ્રેષ્ઠ વસ્ત્ર આભૂષણ આદિ વડે અર્ચન કરવું ? (૫) સભાન-વાચિક સ્તુતિ અથવા ગુણ પ્રશંસા કરવી, (૬) બોધિલાભ-જિનધર્મની પ્રાપ્તિ, (૭) મેક્ષ અને (૮) શાસનદેવના સ્મરણ-એ માટે કાયાત્સગ કરાય છે. ઉપરોકત નિમિત્તાથી કરે તે કાસમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ અને અપેક્ષાપૂર્વક કરવાથી ઈષ્ટફળની સિદ્ધિ થાય. પ્રથમ ઔષધ : રોમ હેય તે મટાડે પણ જે રોગ ન હોય તે નવો ઉત્પન્ન કરે. બીજું ઔષધઃ રામ હેય તે મટાડે પણ જે રોગ ન હોય તે નુકશાન કે ફાયદે ન કરે. ત્રીજું ઔષધ : રોગ હેય તે મટાડે રોગ ન હોય તે આરોગ્યની વૃદ્ધિ-પુષ્ટિ કરે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94