Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 53
________________ અધ્યાત્મગીતા તત્ત્વાર્થવૃત્તિમાં શબ્દનયની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. કે શબ્દવથથી જે પદાર્થનું જ્ઞાન થાય તે શબ્દનય, અર્થાત્ શબ્દનય શબ્દને અનુરૂપ અને માને છે. (૬) સમભિનય – જે જે પર્યાયવાચી શબ્દોની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાય, તે શબ્દને ભિન્ન ભિન્ન અવાચક માને છે .. શબ્દનય – ઈન્દ્ર, પુરન્દર, શક્ર વિગેરે શબ્દોને એકા વાચી છે એમ માને છે. ત્યારે સમભિસ્તનય – ના-પુત્ર (એશ્વર્યાંવાળા હોવાથી ઈન્દ્ર), રાજનાત્રા: (શક્તિવાળા હોવાથી શક) વિગેરે . શબ્દભેદે અભેદ માને છે. આ નય ક ંઈક ન્યૂન ગુણવાળી વસ્તુને પણ પૂર્ણ માને છે. જેમ કેવલજ્ઞાનીને પણ સિદ્દ માને .. (૭) ૪) એવ ભુતનય – વં = આ પ્રમાણે, ભૂત = તુલ્ય, એટલે વાચકશબ્દ જે અર્થ થતા હોય અને તેની સમાન ક્રિયા દેખાતી હોય તેને જ વસ્તુ માટે .. આ નય જે વસ્તુ પોતાના સર્વ ગુણાથી પૂર્ણ હોય અને પેાતાની ક્રિયા કરતી હાય તો તેને તે વસ્તુ રૂપે માને. પરંતુ ન્યૂન ગુણ યુક્ત કે પોતાનું કાર્ય કરતી ન હોય તો તેને વસ્તુ ન માને....જેમ ઘડા જ્યારે જલધારણ રૂપ ક્રિયા કરતા હોય તે વખતે તેને ઘડેા માટે. પરંતુ ખાલી પડ્યા હોય તે તેને ઘડે! ન માને સાત નયના મતે આત્માની વિચારણા :– (૧) સંગ્રહનય – આ નયના મતે વિચારતાં એકજ આત્મા છે. કારણ → આ નય સત્તા તે જ ગ્રહણ કરે છે. અર્થાત્ સજીવ ચેતનાની અપેક્ષાએ એક સરખા હોવાથી આત્મા એક જ છે, તિ સામાન્યની અપેક્ષાએ સર્વમાં જીવત્વ જાતિ રહેલી છે .. તે જીવત જાતિ એક હાવાથી સર્વ જીવ એક જ છે .. '' "" (છ) ઝાઝાવિમેવેન-નેર્થમેરૂં પ્રતિવદ્યમાન:-:....; (ज) शब्दवशात् अर्थप्रतिपत्तिरिति शब्दनयश्च शब्दानु रुपं अर्थमिच्छति ; ! (झ) सम्यक् प्रकारेण पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं अभिरोहन् समभिरुढः ; (ञ) शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रिया विशिष्ठमर्थे वाच्यत्वेनाभ्युपगच्छन्नेवंभूतः ।

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94