Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 59
________________ અધ્યાયા (2) વ્યવહારનય - ભેદગ્રાહક છે. ' આત્મામાં રહેલી અશુદ્ધ [ વિભાવ-રાગદેવદિજન્ય ] અવસ્થાનું ભાન કરાવી તેને સર્વથા દૂર કરવાથી જ વિશુદ્ધ અવસ્થા અનુક્રમે પ્રાપ્ત થશે એમ જણાવે છે. (૪) રજીસત્રનય- વર્તમાન પરિણતિ [ પરિસ્થિતિ ને પ્રથમ સુધારવા પ્રયત્નશીલ બનવાની પ્રેરણા આપે છે. ભૂતકાળમાં અમે સાધુજીવન જીવતા હતા કે ભવિષ્યકાળમાં સાધુજીવન જીવીશું એવી વિચારણા કરવા કરતાં અત્યારે જ સાધુજીવન જીવવું એજ યોગ્ય છે, એમ જણાવે છે. ભૂત – ભવિષ્યની નકામી ચિંતાઓ છોડાવી અને વર્તમાન કાલે ધર્મ-પુરુષાર્થ કરવાની સીધી-સાદી-સલાહ આપે છે. તેથી તેનું “ઋજુસૂત્ર” એવું સાર્થક નામ છે. - (૫) શબ્દનય સમ્યગૃષ્ટિ, દેશવિરતિ તથા સર્વવિરતિધર સાધુ, જેઓ આત્મસત્તામાં રહેલા અનંત ગુણોની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા કરનારા છે, તેઓ જ સુસાધક હેવાથી “જીવ” છે, એમ જણાવીને તેની સાચી સાધકદશા પ્રગટાવવાની રુચિ પેદા (૬) સમભિનય- એ શબ્દનય કરતાં પગ મુકમ અને વિશુદ્ધ હવાથી....લાયક અનંત ચતુષ્ટયને પ્રગટાવનાર કવલી ભગવંતને જ “વ” માને છે. તેથી જ્યાં સુધી કેવલજ્ઞાનાદિ ગુણો ન પ્રગટે ત્યાં સુધી સાધકે પોતાની સાધના અવિરત ચાલુ રાખવી જોઈએ એવો તેને અભિપ્રાય છે, (૭) એવભૂતનય - જીવની સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટે ત્યારે જ તેને “વ” કહે છે. અર્થાત્ આત્માનું સાધ્ય નિશ્ચિત કરી તેને પૂર્ણપણે પ્રગટાવવા માટે રોત્સાહિત બનાવે છે. . ભયનું નાનું આ રીતે અંબા મને પુષ્ટ બનાવે છે... . એમ નય ભંગ શો સરે, સાધના સિદ્ધારૂપ પૂરે " સાધક ભાવ ત્યાં લગે અધુ, સાધ્ય સિદ્ધ નહિ હેતુ થર [૧૧] * મૃતધારી, આરાધક સર્વ તે રે, જાણે અર્થ સ્વભાવ નિજ આતમ પરમાતમ સમય છે. ધ્યાવે તે નવદાય સાધુ પંચ ભાવના .

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94