Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 65
________________ અભ્યાત્મગીતા જ્યારે જીવ સદ્ગુરુના સમાગમથી અધ્યાત્મના સ્વરુપને જાણે છે અર્થાત્ સદ્ગુરુની આદર–બહુમાનપૂર્વક-સેવા-ભક્તિ કરીને તેમની ૫ સે અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસ કરે છે. તેમજ અધ્યાત્મનું સ્વરુપ =નામાદિ નિક્ષેપા દ્વારા જાણીતે ભાવ અધ્યાત્મને અનુલક્ષીને શુભપ્રવૃત્તિ કરે છે ત્યારે અનુક્રમે સમ્યગ્નાન અને ક્રિયાદારા સર્વ કા ક્ષય કરીને અનંત–અક્ષય-અવ્યાબાધ સુખમય આત્માના શુદ્ધ સ્વરુપને પ્રાપ્ત કરે છે અને ભવભ્રમણતા સમૂલ ઉચ્છેદ કરે છે ... સિદ્ધગતિ જ એક એવું સ્થાન છે કે જ્યાં ગયા પછી આ આત્માને પુનઃ સંસારમાં આવવું નથી પડતું... માટે ભવભ્રમણના અંત લાવવા સદ્ગુરુના શુભ સમાગમ પ્રાપ્ત કરી તેમની સેવા-ભક્તિ, આજ્ઞાપાલનાદિ આદર-બહુમાનપૂર્વક કરતાં રહેવું જોઇએ અને તેની પાસેથી ભાવ-અધ્યાત્મનું સ્વરૂપ સમજવા તથા તદનુસાર પ્રવૃત્તિ કરવા ઉદ્યમશીલ બનવું તેએ . એજ ગ્રંથકાર મહર્ષિ આશય છે અને આ ગ્રંથની રચના પણ એજ મંગલ હેતુથી તેમણે કરેલી છે, કે સં કાઈ આત્મબધુ ભાવઅધ્યાત્મના ઉંડા રહસ્યને પામી . ભીષણ ભવચથી સર્વથા મુક્ત અને...! =î[૧] નામ અધ્યાત્મ-કાઈ વ્યક્તિ યા પદાનું “અધ્યાત્મ” એવું નામ હાય... [૨] સ્થાપના અધ્યાત્મ-કાઇ વસ્તુમાં “ અધ્યાત્મ”ની સ્થાપના કરવી અર્થાત્ “ અધ્યાત્મ ” એવા શબ્દની જે આકૃતિ..., [૩] દ્રવ્ય અધ્યાત્મ-ઉપયોગ વિનાનો ધર્મ પ્રવ્રુત્તિ અથવા બાહ્ય સુખની ઇચ્છાથી કરવામાં આવતા ધ પ્રાંત્ત .., ** [૪] ભાવ અધ્યાત્મ-આત્માના શુદ્ધ સ્વરુપને પ્રગટાવવા માટે જે કાંઈ ક્રિયાઅનુષ્ઠાન કરવામાં આવે તેને શાસ્ત્રકારી ભાવ અધ્યાત્મ કહે છે, નિજ સ્વરુપ જે કિરિયા સાથે તે અધ્યાતમ હુિએ હૈ.” અનાદિ કાળથી સસારમાં પરિભ્રમણ કરતા જીવની મેહાધીનતા મદ્ર થાય છે અર્થાત્ માહનું બળ ઘટે છે, ત્યારે આત્માને અનુલક્ષીને જે ધર્મક્રિયા થાય તેજ અધ્યાત્મ છે, અને તે સવ યાગામાં વ્યાપીને રહેલ છે. તેના દ્વારા ધક્રિયા પુનઃ ધાર્દિ પ્રથમ ગુણસ્થાનકથી લઈ ચૌદમા ગુણસ્થાનક સુધી ઉત્તરોત્તર વધુ તે વધુ વિશુદ્ધ બનતી જાય છે...,

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94