Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 92
________________ JDEDEƉEÐGƉEФФÐGÐEDCHEN ૪ સ્યાદ્વાદ દષ્ટિએ જીવનું સ્વરુપ છ B DEDEDEDEDEDEDEDEDEDEDE સ્યાદ્વાદ : નિત્ય અનિત્ય આદિ અનેક ધર્માંયુક્ત વસ્તુના સાપેક્ષ સ્વીકાર તે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ) કહેવાય છે. નિત્ય, અનિત્ય, એક, અનેક, સત્, અસત્, વક્તવ્ય, અવક્તવ્ય, એ આઠ ધર્મો જીવતત્ત્વમાં વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ આ પ્રમાણે ધટે છે— (૧) વ્યવહારનયે નિત્યાનિત્યપક્ષ : વ્યવહારથી જીવ જે ગતિમાં પોતાના આયુષ્ય પ્રમાણે રહે છે તે ગતિમાં તેટલે વખત નિત્ય છે, પરંતુ સમયે સમયે આયુષ્ય ઓછુ થાય છે, તેથી અનિત્ય આમ (નિત્યમાં પણ અનિત્યપણુ) હોવા છતાં તે અનિત્યપણામાં પણ જીવ સ્વયં નિત્યપણે વર્તે છે (આમ અનિત્યમાં પણ નિત્યપણુ જાવું). (૨) નિશ્ચયનચે નિત્યાનિત્યાપક્ષ : જીવના ચાર ગુણ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય) તથા ત્રણ્ પર્યાય (અવ્યાબાધ, અમૃત, અનવગાહ) એ સાતે નિત્ય છે. પરંતુ અગુરુલધુ પર્યાય એ સર્વાં ગુણામાં હાનિ વૃદ્ધિરુપ ઉત્પત્તિ અને વિનાશ સ્વભાવમય છે. તેથી નિત્ય (ગુણા) માં પણ અનિત્યપણું થયું, અનિત્યપણામાં પણ જ્ઞાનાદિચુ નિત્યપણે વર્તે છે. તેથી અનિત્યમાં પણ નિત્યપણું ઘટી ગયું... (૩) વ્યવહારનચે એક અનેક પક્ષ: ઉદયભાવના યોગે જે ગતિમાં જીવ રહે છે, તે ગતિમાં એક છે. છતાં કાષ્ઠતા પુત્ર, કાષ્ના પિતા, કાતો ભાઈ વિગેરે સંબંધો હોવાથી જીવમાં પુત્રત્વ, પિતૃત્વ વિગેરે અનેક ધર્મો રહેલા છે, માટે અનેક પણ છે, આમ એકમાં અનેકપણું થયું. પરન્તુ પુત્રત્વ, પિતૃત્વ વિગેરે અનેક ધર્મોમાં પાસે એકરુપ વતે છે, આમ અનેકમાં એકપણુ થયું. (૪) નિશ્ચયનયે એક અનેક પક્ષ: સર્વ વાતે ધમ સત્તાએ એક સમાન છે, માટે સર્વજીવ એક હેવાય છે. (Ìો આયા)- પરંતુ જીવમાં અસંખ્યાતપ્રદેશ છે, અનંતાગુણુ અને અનંતાપર્યાયા

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94