Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ અધ્યાત્મગીતા આત્મા આત્માવડે આત્મસ્વભાવમાં જ લયલીન બની એક, અખંડ, અક્ષય, અવ્યાબાધ સ્વરૂપને અનુભવ કરે છે ત્યારે કર્તાદિ વિકલ્પો ઉત્પન્ન થતાં નથી..., ૩૦ સ્વગુણ આયુધ થકી કમ' સૂરે, અસંખ્યાત ગુણી નિરા તેઢુ પૂરે .. ટલે આવરણથી ગુણ વિકાસે, સાધના શક્તિ તિમ તિમ પ્રકાશે.[૧૯] અર્થ:- પોતાના જ્ઞાનાદિ ગુણરુપ શસ્ત્રથી કમતે ચૂર્ણાં-નષ્ટ કરે છે . અને સમયે સમયે અસ ંખ્યાત ગુણી નિરા થવાથી આત્માને ગુણાથી પૂર્ણ કરે છે, અર્થાત્ કૌવરણ દૂર થવાથી ગુણાના વિકાસ થાય છે અને આત્મકિત [વીૌલાસ] વધતી જાય છે... (૪) સંપ્રદાન–અશુદ્ધ્તા તથા દ્રવ્યકતા લાલ–તે સંપ્રદાન, (૫) અપાદાન–આત્મસ્વરુપતા અવરાધ અને ક્ષાયેાપશમભાવની હાનિ તે અપાદાન, (૬) આધાર–અનતી અશુદ્ધતા ( વિભાવદશા ) અને જ્ઞાનાવરણીયાદિ કર્મોને રાખવાની આધારરુપ આત્મશક્તિ... આ પ્રમાણે છ કારકચક્ર અનાદિથી અશુદ્ધપણે (બાધકપણે) પરિણમી રહ્યું છે, તે જ્યારે સાધક આત્મા સ્વજ્ઞાનાદિ ગુણો પ્રગટાવવા તત્પર બને છે, ત્યારે આ છ કારક નીચે પ્રમાણે સાધકપણે પ્રવૃત્તિ કરતા હોવાથી આત્મગુણ (ધમ) ની સાધના કરે છે. અને સાધકપણે પરિણમેલા કારક, સિદ્ધતારુપ સાધ્યને સિદ્ધ કરે છે.. ! સાધકપણે પરિણમેલા ષટ્કારઃ— (૧) કર્તા-આત્મા સ્વજ્ઞાનાદિ ગુણરુપ ધર્મના કર્તા બને છે. (૨) ક (કાર્યાં) સ્વધર્મ (જ્ઞાનાદિ) માં પરિણમનરુપ કાય .. (૩) કરણ-સ્વધર્માંનુયાયી ગુણપરિણતિ, ચેતના શક્તિરૂપ ઉપાદાન કારણઅને સુદેવ, સુગુરુ, સુધની આરાધનારૂપ નિમિત્ત કારણરુપ...કરણ (૪) સંપ્રદાન · સાધન ગુણુશક્તિનું પ્રગટીકરણ, [અપૂર્વ અપૂર્વ (નવાનવા) ગુણાની ઉત્પત્તિ] (૫) અપાદાન– પૂર્વ પર્યાય [અશુદ્ધ ભૂમિકા] નું નિવČન. (૬) આધાર-સ્વજ્ઞાનાદિ [સાધક] ગુને રાખનારી આત્મશક્તિ...,

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94