________________
. અધ્યાત્મગીતા
ધન કેઈ (દીન દુઃખી) ને આપી શકાતું નથી તેમજ કોઈ બળવાન ગેર-ડાકુથી બલાત્કારે ચેરી શકાતું પણ નથી.
વિવેચન - જે આત્માએ પિતાની નિર્મલ જ્ઞાનાદિ અનંતગુણની સંપત્તિને ઓળખી લીધી છે અને તેના આ સ્વાદથી થતાં આનંદને ૧ આંશિક અનુભવ કર્યો છે, તેને કર્મજન્ય બાથ (પીગલિક) સુખ-સમૃદ્ધિ રોગની જેમ અનિષ્ટ લાગે છે. તેમજ આત્મિક સુખ-સમૃદ્ધિ અન્યને આપી શકાતી નથી કે કોઇથી લુંટી શકાતી નથી. તેથી તે સુખ-સમૃદ્ધિ ઘટી જશે કે નાશ પામી જશે એ ભય પણ તેને લાગતું નથી.
આતમ સર્વ સમાન નિધાન મહાસુખકંદ... સિદ્ધ તણું સાધર્મી સત્તાયે ગુણવૃંદ...' જેહ સ્વજાતિ બંધુ તેહથી કેણ કરે વધ બંધ પ્રગા ભાવ અહિંસક જાણે શુધ્ધ પ્રબંધ [૨]
અર્થ - નિશ્ચય નયના મતે સર્વ આત્માઓ એક સરખા છે. જ્ઞાનાદિ અનંત ગુણનાં ભંડાર છે, અવ્યાબાધ સુખના મૂળ છે, અને સત્તાએ સર્વ છે અનત ગુણના સમૂહ લેવાથી સિદ્ધ ભગવાનના સાધર્મિક છે. અને જીવ માત્રની જાતિ (છવ7) એક જ લેવાથી વજાતિ બંધુને કોઈ પણ વધે કે બંધન કરે નહિ આવી ભાવ અહિંસા (દયા)ના પરિણામ પ્રગટવાથી સ્યાદવાદનું (જિનશાસનનું) રહસ્ય સમજાય છે ..
વિવેચન – સમ્મદર્શનની પ્રાપ્તિ વડે જીવને સ્વ આત્માના સ્વપની સાચી ઓળખાણ થવાથી વિશ્વના સર્વ આત્માઓને પણ તે પોતાની સમાન જ માને છે. કારણ કે નિશ્રયદષ્ટિથી સર્વ આત્માઓને સત્તામાં જ્ઞાનાદિ ગુગે અને અવ્યાબાધ સુખનું નિધાન રહેલું છે, પરંતુ સિદ્ધ ભગવંતને તે પ્રગટ રૂપ છે અને બાકીના
1 જા રે જેને તુજ ગુણ લેશ, બીજા ર રસ તેણે મન ભાવ ગમે છે...! ચાખ્યો રે જેણે અમી લવ લેશ, બાકસ બુકસ તસ નવ રુચે કિમે ...
( ઉ. વ . )