Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 67
________________ અધ્યાત્મની તા. એકાગ્ર બનાવી વિશ્રામ કરનારા હોય..., આવા... સરૂએ સ્વયં સંસારસમુદ્ર તરે છે અને પોતાના સમાગમમાં આવનારને પણ આત્મતત્વના ઉપદેશાદિ દ્વારા તારે છે, માટે મુમુક્ષુ આત્માઓએ સદગુરૂની સેવાને અવિહડ રંગ લગાવો જેથી શીઘા ભાવઅધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે...! . સાચુર ચિમથી બહુલ જીવ, કેઇ વલી સહજથી થઈ સજીવ... આત્મશક્તિ કરી ગંઠી ભેદી, ભેદજ્ઞાની થયે આત્મવેદી [૧૯] અણ - આ પ્રમાણે સદગુરને યોગ મળવાથી ઘણું જીવો સગદર્શન પામે છે. વળી કઈ છવ વિશેષ ભવસ્થિતિને પરિપાક થવાથી સહજ ભાવે–પિતાની મેળે સમાકૃત્વ પામી જાય છે, પરંતુ બન્ને પ્રકારના છો અપૂર્વકરણરૂપ આત્મપરાક્રમ (વીલાસ) વડે તીવ્ર રાગદ્વેષરુપ નિબિડ ગાંઠ (અંથિ) ને ભેદીને જ્યારે વપરના વિવેકરૂ૫ ભેદજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તેમને આત્મસ્વરૂપનું સ્પષ્ટ (જ્ઞાન) ભાન થાય છે. વિવેચન - સરુના સમાગમ દ્વારા દેવ, ગુરુ, ધર્મ તથા જીવાદિ નવતરવનું શ્રવણ કરવાથી જ્યારે શ્રોતાના હૈયામાં તત્ત્વ પ્રત્યે આદર, બહુમાન અને શ્રદ્ધા પ્રગટે છે ત્યારે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સર્વ જીવોને પ્રથમ ધર્મ પ્રાપ્ત આ સામાન્ય રાજમાર્ગ છે. પરંતુ કેટલાક (વયં બુદ્ધ) જીવો પિતાની મેળે કઈ પદાર્થ યા કોઈ પ્રસંગ જેવા માત્રથી વૈરાગ્ય પામી સમ્યક્ત્વ અને ચારિત્રધર્મને પામે છે, પણું આવા જીવોની સંખ્યા પરિમિત જ હોય છે... માટે કુવ પ્રાતિનું પ્રધાન સાધન સદ્ગરસેવા છે .. * સમ્યક્ત્વ પ્રાપ્તિના બન્ને પ્રકારોમાં દરેક જીવ ત્રણ કરો દાના નાત્ર રાગદેખમય (તીવ્ર વિષયાસતિરૂપ) કર્મગ્રંથિનું ભેદન કરે છે અને એ કર્મચષિનું ભેદન, જવાર અપૂર્વ વ લ્લાસ જાગૃત થાય છે ત્યારે જ થઈ શકે છે... x' (અપૂર્વકરણ આદિ ત્રણ કરણ દ્વારા થતી પથરી કાયા “દ્રિતીય કર્મગ્રંથ” આદિથી સમજી લેવી.) x પૂર્વે આજ સુધી કદી પણ એવા વિશુદ્ધ પરિણામ ન આવ્યાં હેય અથાત સટ્ટ - પ્રથમ જ એવા પરિણામ આવ્યા હોય તે “અપૂર્વકરણ” કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94