Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ અધ્યાત્મના અર્થ : આ પ્રમાણે સાત નય અને તેના (૭૦૦ ભાંગા) ભાંગના ભેદથી જીવનુ સ્વપ પ્રકાશિત કર્યું છે, સાધનાની સપૂર્ણ સિદ્ધિ થવાથી તે પૂર્ણ શુદ્ધે જીવ કહેવાથ છે. પરન્તુ ત્યાંસુધી સાધકભાવ હોય ત્યાંસુધી અપૂર્ણ જાણ્વા... જ્યારે સાધ્યની સપૂર્ણ સિદ્ધિ થઈ જાય ત્યારે સાધન (હેતુ) ની જરૂરીઆત નહિ રહે.. ! વિવેચન : મુખ્ય સાત નય (નાગાદિ) ના ઉત્તર ભેદ સાત સો થાય છે, તે નય અને નય ભંગ દ્વારા જીવ સ્વરુપની યથા ઓળખાણ થાય છે. તેનુ રહસ્ય આ પ્રમાણે વિચાર કરવાથી જાણી શકાય છે– શુદ્ર વ્યવહાર નયની અપેક્ષાએ ચતુર્થાંગુણસ્થાનક અર્થાત સમ્યગ્દષ્ટિથી લઈ ચઉદમાં અયાગી ગુણસ્થાનક સુધી જીવની સાધક અવસ્થા હોય છે. શુદ્ધ નિશ્ચયનયના મતે જ્યારે સાધકવ સાધના દ્વારા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરુપને પ્રગટાવે છે ત્યારે તે પણ કહેવાય છે. પરંતુ ત્યાંસુધી દેશિવસંત કે સ વિસ્તૃત હોય છે ત્યાંસુધી હજી સાધકદશા હોવાથી તે અપૂણૅ કહેવાય છે. જ્યાંસુધી અપૂર્ણતા છે, ત્યાંસુધી સાધ્યને સ ંપૂર્ણ સદ્ કરવા માટે સાધનાની આવશ્યક્તા છે. પરન્તુ સાધ્વની સિદ્ધિ થયા પછી તેનું પ્રયાજન રહેતું નથી... ભવબારુ મુમુક્ષુ આત્માઓએ સપૂર્ણ સાધ્યની વિધિ માટે શ્રી વીતરાગ પરમાત્માએ બતાવેલી અધ્યાત્મસાધનામાં નિર તર ઉજમાળ રહેવું જોઇએ. પરંતુ એકાંતવાદીઓની જાળમાં ફસાઈ સાધનાને અધવચ્ચેથી છે!ડી દેવી નહિ..., કાળ અનાદિ અતીત અનતે જે પરરક્ત... સોંગ પરિણામે તે માહાસક્ત : પુદ્ગલ ભાગે રીઝયા, ધારે પુદ્ગલ બંધ... પર્કર્તા પરિણામે માંધ કના અધ [1] અર્થ - અનાદિ અન ંત કાલથી જીવ પર પુદ્ગલમાં આસક્ત થયેલા છે, અને - મહાધાન બનેલા તે જીવ પુદ્ગલના ભાગમાં જ આનંદ માને છે, તેથી પુદ્ગલને ભોગવવા તત્પર બનેલા તે પુદગલના જ કર્તા બને છે, અને પરકર્તાપણાના પરિણામે નવા નવા કર્મો બાંધતા બ્લ્યુ છે...

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94