________________
અધ્યાત્મગીતા
10
સુખને (જીવમાં ગ્રહણશક્તિ હોવા છતાં) શ્રદ્ગુણ કરી શકતા નથી, પરંતુ (જીવની ગ્રાહકશકિત નિરાવરણ હોવાથી) તેને પ્રયાગ પૌદ્ગલીક સુખાને ગ્રહણ કરવામાં કરે છે, પર–પુદ્ગલ ( ધન-ધાન્યાદિ) દ્રવ્યોનો લાભ થવાથી તેમજ સરસ ભોજન, સ્ત્રીસંગ, આદિને ભાગ મળવાથી જીવ પરદ્રવ્યો કર્તા અને ભાકતા બને છે. અનાદિથી જીવની આ અવળી પ્રવૃત્તિના યાગે ક્રમબધના પ્રવાહ સતત વૃદ્ધિ પામતા જાય છે.
વિવેચન – શાતાવેનીયજન્ય સુખ પણ આત્માના અવ્યાબાધ સુખને ઢાંકે છે, તેથી જ શુભાશુભકમ માત્રનો ઉદય આત્માના ગુણાને આચ્છાદિત કરતા હાવાથી ત્યાજય છે...
કર્મના ઉદય વખતે જીવ પોતાના ગુણાને ગ્રહણ કરી શકતા નથી તેથી તે પરપુદ્ગલને ગ્રાહક બને છે, તેને જ પોતાનુ કન્ય માની લે છે. પરપુદ્ગલ પદાર્થીની પ્રાપ્તિથી પેાતાને લાભ થયો એમ માની તેના આનંદપૂર્વક ભાગ કરે છે, જેથી તેની ગાઢ આસક્તિ બની રહે છે,
પરપુદ્ગલમાં આસક્ત થવાથી પુનઃ નવીન કધ થયા કરે છે અને એ રીતે ભવભ્રમણનું તાંડવનૃત્ય એકવાર ચાલ્યા જ કરે છે...
એમ ઉપયાગ વીર્યાદિ લબ્ધિ. પાવ રંગી કરે ક વૃદ્ધિ પાદિક યદા સુહુ વિષે, તદા પુણ્યકમ તણેા મધ કલ્પે [૧૫]
.
અર્થ – આ પ્રમાણે જીવતા જ્ઞાન-દર્શનમય ઉપયાગ અને વાર્યાદિ પાંચ લિન્ધ પરપુદ્ગલ ૫ વિભાવદશામાં પ્રવતતી હોવાથી નવા નવા કની વૃદ્ધિ થતી જાય છે, તે અવસરે કાઈ આત્માને પરજીવની દયારૂપ શુભ પરિણામ આવે છે, ત્યારે તેને શુભ કર્માંના બંધ થાય (પણ સવર ૬ નિર્જરા રૂપ ધર્મની પ્રાપ્તિ ન થાય) છે.
વિવેચન – જીવમાં રહેલા જ્ઞાનાદિચુણાનો કે આત્મવી-પરાક્રમનો નાશ થા નથી પણ કર્મના ઉદયે તે ગુણાની સ્વભાવદાને બદલે વિભાવદશામાં પ્રવૃત્તિ થતી હોવાથી નવા નવા કર્મોની અત્યત વૃદ્ધિ થતી જાય છે, આવા સમયે કદાચ ક્રાઈ આત્માને જીવદ્યારૂપ શુભ પરિણામ ઉત્પન્ન થાય તે પણ ગુણોની વિપરીત પ્રવૃત્તિના યોગે તેનુ મૂળ અલ્પ શુભકમના બંધ સિવાય અન્ય કંઈ પણ મળતું નથી...
જો આત્મગુણાની પ્રવૃત્તિ સ્વભાવા પ્રાપ્ત કરવા માટે થતી હોય તો પરજીવના