Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 57
________________ ૧૨ અભ્યાભગીતા ઈચ્છતે હોય, તે નિમલ અપી નવીન કર્મના અબંધક એવા આત્માને શબ્દનય જીવ માને છે. ઇણિ પરે શુદ્ધ સિદ્ધાત્મ ક્ષી | મુક્ત પરશક્તિ વ્યકત અપી. સમકિતિદેશવ્રતી, સર્વ વિરત ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રતિ [૯] અર્થ - આ પ્રમાણે નિશ્ચયનયના મતે આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કર્મ રહીત અરૂપી છે, શક્તિ એટલે અનંતગુણની શક્તિ સત્તામાં રહેલી છે, તે અંશે અંશે પ્રગટ થતી જાય છે. એ રીતે સમષ્ટિ , દેશવિરતિ અને સર્વવિરતિ સાધુને સ્વસાધ્ય (આત્મતત્વને પૂર્ણ સ્વભાવ)ને સિદ્ધ કરવાની ગાઢ પ્રીતિ જાગે છે. વિવેચન - [૮-૯], (૧) ઋજુસૂત્રનય વર્તમાનમાં જેવા પરિણામ (અધ્યવસાય) વાળો જીવ હોય તેને તે કહે. સાધુતાના પરિણામે વર્તતે હેય તેજ તેને સાધુ તરીકે માને પણ વેશ માત્રથી સાધુ ન માને. (૨) શબ્દનયની માન્યતા પ્રમાણે જીવ તે જ કહી શકાય કે જે પિતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરીને તેને પ્રગટાવવા રૂચિ ધરાવતો હોય તેમજ પ્રબલ પુરૂષાર્થ પણ કરતા હોય.... એકવાર પણ પર પુલ પરિણતિથી ભિન્ન આત્મતત્વનો અનુભવ [આસ્વાદ] થયા પછી તે જ અનુભવદશાને પૂર્ણ વિકસ્તિ બનાવવા જ્યારે પ્રયત્નશીલ બને છે, ત્યારે આત્મા તેટલા સમય સુધી તીવ્ર અશુભ કર્મ બંધ કરતા નથી... સમભિનયે નિરાવરણિ જ્ઞાનાદિક ગુણ મુખ્ય... ક્ષાયક અનંત ચતુષ્ટયીભેગી મુગ્ધ અલક્ષ્ય..." એવંભૂતે નિરમલ સક્લ સ્વધર્મ પ્રકાશ ! પૂરણ પર્યાયે પ્રગટે પૂરણ શકિત વિલાસ [૧૦] અર્થ- સમઢિય-નિરાવરણ, અનંતજ્ઞાન-દર્શન ચારિત્ર અને વીર્ય રૂ૫ અનંત ચતુષ્ટયના મુખ્ય ગુણોને ભકતા અને મુગ્ધ [ભળા-અજ્ઞાન] લે કેથી જાણી

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94