Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 56
________________ અધ્યાત્મગીતા નામથી છવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી વિશુદ્ધ : દ્રવ્યથી સ્વગુણ પર્યાય પિંડ, નિત્ય એક સહજે અખંડ [૭] અર્થ:- નામની અપેક્ષાએ જીવને “ચેતન” કહેવામાં આવે છે, ચેતના લાણવાળા જીવ હોય છે). ક્ષેત્રની અપેક્ષાએ જીવ નિર્મલ અસંખ્ય પ્રદેશ છે. દ્રવ્યની અપેક્ષાએ છવ સ્વગુણ પર્યાયને સમૂહ (પિંડ) રુપ છે, અને ભાવની અપેક્ષાએ જીવ શાશ્વત, સહજ સ્વભાવી, એક અને અખંડ છે. વિવેચન:-(૧) નામથી છવને આત્મા કે ચેતન કહી શકાય છે, (૨) જીવને ક્ષેત્ર- નિર્મલ-અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્ર એજ જીવને રહેવા માટેનું સ્વક્ષેત્ર (સ્થાન) છે. વ્યવહારથી સર્વ દ્રવ્યને રહેવાને ક્ષેત્ર આકાશજ છે, છતાં, નિશ્ચયથી વિચારતાં જીવ પિતાના અસંખ્ય પ્રદેશોમાંજ રહે છે. તે ક્ષેત્રને કદીપણું છોડીને જતે નથી (૩) *વ્યથી જીવ સ્વજ્ઞાનાદિ ગુણ અને પર્યાના સમૂહ (પિંડ) સ્વરુપે છે. તત્વાર્થસૂત્ર”માં દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે બતાવેલ છે કે “જે A ગુણ-પર્યાયવાળે હોય તે દ્રવ્ય છે” (૪) ભાવ-સ્વગુણ-પર્યાયની પ્રવૃત્તિ એજ ભાવે છે. જીવ અખરુપે સદા પિતાના સ્વરૂપમાં એકત્વપણે પ્રવર્તે છે , જુયે વિકલ્પ પરિણામી જીવ સ્વભાવ.. વર્તમાન પરિતિમય વ્યકત ગ્રાહકભાવ..! શબ્દનયે નિજ સત્તા જેતે હતો ધર્મ શુદ્ધ અપી ચેતન અણગ્રહતે નવ કમ [૮] અથ:-ઋજુસૂત્રનય વિકલ્પરૂપ જીવના પરિણામિક સ્વભાવને ગ્રહણ કરે છે, અને વર્તમાનમાં જેવી પરિણતિ દેખાતી હોય તેને જ તે ગ્રહણ કરે છે. શબ્દનયના મતે જે જીવ પોતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરી તે શુધ્ધ ધર્મને પ્રગટ કરવા * द्रव्वं गुण समुदाओ, खित्तं ओगाह वट्टभाणकालो। गुणपज्जाय पवत्ति, भावे निअ वत्थु धम्मोसो।। A गुणपर्यायवद् द्रव्यम् ।

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94