Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ અધ્યાત્મગીતા || આ નય એમ માને છે કે સિદ્ધ ભગવાનને જે સ્વભાવ છે, તેવો જ બધા જીવોને સત્તાએ શુદ્ધ સ્વભાવ છે. (૨) ગમખ્ય – વસ્તુના એક અંશવડે પણ વસ્તુને પૂર્ણ માને છે, તેથી નગમનયના મતે આત્મા કર્મથી અલિપ્ત હોવાથી સિદ્ધ સમાન છે. આત્માને આઠ રચક પ્રદેશ કદી પણ કર્મથી લેવાતા નથી, સદા નિરાવરણ જ રહે છે. અર્થાત આઠ ચક પ્રદેશરૂપ અંશ, સર્વ સંસારી જીવોના પણ શુદ્ધ હોય છે તેથી સર્વ જીવો સિદ્ધ સમાન છે. અહીં ઉદર્વતાસામાન્યની દૃષ્ટિએ સર્વ જીવોમાં સિદ્ધત્વ રહેલું છે. જેમ-છત્ર, કુંડલ, મુગુટ આદિ સર્વ અવસ્થામાં પણ કાંચનવ સભાનપણે રહેલું છે. (૩) વ્યવહારનય- આ નયના મતે જીવના બે પ્રકાર થાય છે.. (૧) અશુદ્ધ કર્મ આશ્રિત સંસારીજીવ-અર્થાત કર્મ સહિત હોય તે સંસારી.. (૨) શુદ્ધ-આઠ કર્મ રહિત, અર્થાત સિદ્ધ (લેકાગ્ર બીરાજમાન) ના જીવો... સંસારી જીવના પણ બે ભેદ- (૧) અયોગી (૨) સયોગી..., સંગી જીવના પણ બે ભેદ-(૧) કેવલી અને (૨) છદ્મસ્થ..., ધસ્થ ,, ,, ,, -(૧) ક્ષીણમોહી અને (૨) ઉપશાંતહી., ઉપશાંતમહી, , , , -(૧) અકવાયી (૧૧મેં ગુણ૦), (૨) સકષાયી (૧ભાં ગુણ) સકપાય , , , , -(૧) સુમકપાય (૧૦ માં ગુણ૦) (૨) બાદરકવાયી | (૯માં ગુણ) બાદરકષાયી ,, ,, , -(૧) શ્રેણિ પ્રતિપન્ન, (૨) શ્રેણિ રહિત, શ્રેણ રહિત ,, ,, , , -(૧) અપ્રમાદી, (૨) પ્રમાદી...., પ્રમાદી , , , , -(૧) સવ વિરતિ, (૨) દેશ વિરતિ, દેશ વિરતિ ,,, ,, ,, -(૧) વિરતિ પરિણામી, (૨) અવિરતિ પરિણામી, અવિરતિ પરિણામી જીવના પણ બે ભેદ–(૧) સમ્યગ્દષ્ટિ, (૨) મિથ્યાદષ્ટિ, મિથ્યાદષ્ટિ જીવના પણ બે ભેદ-(૧) ભવ્ય, (૨) અભવ્ય.., આવા અનેક ભેદો વ્યવહાર નયના મતે થઈ શકે છે...., Fગરિક સિદ્ધ સા, તારિસ માવે હું સવ ગીવાળા (સિદ્ધ પ્રાભૃત ટીકા)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94