________________
અધ્યાત્મગીતા
(૧) (#) મૈગમનય – જે અનેક ગમા (સંકલ્પ, આપ, અંશ) ને ગ્રહણ કરે, તે (૪) સામાન્ય – વિશેષ, નામ, સ્થાપના, કવ્ય, ભાવાદિ અનેકરૂપ માને તથા સંકલ્પથી – આરોપથી અને અંશથી પણ વસ્તુને માને છે, તે “ગમનય” કહેવાય છે.
(૨) (T) સંગ્રહનય – જે સર્વને સંગ્રહ-સર્વનું ગ્રહણ કરે, વસ્તુની સત્તા સામાન્યપણે રહે તે “ સંગ્રહ”, જેમ “ આ વનસ્પતિ છે” એ સામાન્ય વાક્યમાં આંબે, લીંબડો આદિ દરેક વનસ્પતિને સંગ્રહ થયેલ છે...
(૩) (૬) વ્યવહારનય- સંગ્રહ માનેલા સામાન્ય પદાર્થને જે અંશ ભેદે વિભાગ કરી જુદા જુદા માને...તે વ્યવહારનય, અર્થાત જે વિશેષ ધર્મને મુખ્યપણે માને. તે...
આ નય, વિશેષધર્મથી જે વસ્તુ જેવી દેખાય તેવી માને છે. જેમ જીવ, વિશેષધર્મથી ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે, તેથી તે વિશેષ ધર્મ સચક જુદા જુદા નામથી ઓળખાય છે. જેમ જીવના બે ભેદ – સિદ્ધ અને સંસારી.
સંસારીને બે ભેદ – ત્રસ અને સ્થાવર, સયોગી અને અયોગી ઈત્યાદિ. [ આ નયની એવી માન્યતા છે કે કોઈને “વૃક્ષ કે વનસ્પતિ લાવો” એમ સામાન્ય રીતે કહેવાથી તે વ્યક્તિ બમમાં પડી જાય કે કયું વૃક્ષ લાવું, કે કઈ વનસ્પતિ લાવું...? પણ અમુક વિશિષ્ટ નામ, વિશેષ વૃક્ષ કે વનસ્પતિ કહેવાથી તે (બે કે લીંમડે) લાવી શકે છે.]
(क) अनेकगमा :- संकल्पारोपांशाश्रयाद्या यत्र स नैगमः । (a) સામાન્ય - જાતિ આદિ સામાન્ય ધર્મથી અનેક વ્યક્તિઓમાં પણ એક
જાતિની અપેક્ષાથી એક્તાની બુદ્ધિ થાય છે. જેમ જીવવા
મનુષ્યત્વ આદિ... વિશેષ - વિશેષ ધર્મથી જેવી વસ્તુ દેખાય તેવી માનવી .. : (જ) સંદરનાતિ વતુ સત્તારમાં સામાન્યું સ સંઘઃ () (૧) સંપ્રઢ રીત અર્થ વિશેષ વિમગતીતિ વાર:
(૨) ,, ,, ,, અવરતીતિ ,,