Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ અધ્યાત્મગીતા ૪ આત્મા અને કર્માંના સંબંધની વિચારણા: આત્મા અને કા સંબધ અનાદિ કાળના છે. કારણકે પર પદાની આસક્તિ જીવમાં અનાદિ કાળથી રહેલી છે. ભૌતિક પદાના સયાગમાં આનંદ માનવાથી અનંત કમ રજકણાને પૂજ જીવ સાથે ચોંટી જાય છે. તે કર્મોનું તીવ્ર કટુકળ ભાગ –વતી વખતે રાગ-દ્વેષ થવાથી ફરી નવાનવા કર્મ બંધાતા જાય છે. જીના કર્મો નાબુદ થાય તેજ વખતે નવાં કર્યાં આવીને પોતાના સજાતીય કનુ સ્થાન ગ્રહણ કરી લે છે. એમ અનેક ભવા સુધી કમ–ધની પરંપરા ચાલ્યા કરે છે. કર્મના ઉદય કાળમાં જીવના નાનાદિચુણા ઢંકાઇ જાય છે. ગુણ પ્રગટીકરણ વિના જીવતું ભવ ભત્રણ અટકતુ નથી તેનુ આ કારણ છે. કના પ્રબળ ઉદય આત્મગુણાને અવરોધે છે. આત્મગુણા આચ્છાદિત થવાથી જીવ આત્મધર્માંતે ગ્રહણ કરી શકતા નથી, પર ંતુ પરપુદ્ગલેનેજ ગ્રહણ કરે છે. પરપદાર્થીને જ પોતાના માની આનંદપૂર્વક ભાગવે છે.... પતા કર્તા, ભાકતા ખનેલા જીવ કની અત્યત વૃદ્ધિ કરે છે. આવી અવસ્થામાં કાઇને જીવદયા આદિતા શુભ પરિણામ ઉત્પન્ન થયા હોય તો શુભ કર્મ બંધાય પરંતુ આત્મગુણની પ્રાપ્તિ થઇ શકતી નથી. શુભ્ર કનુ બંધ એજ દ્રવ્યયાનું ફળ છે. (૧૨ થી ૧૫) દ્રવ્ય હિંસા અને ભાવહિંસાનુ સ્વરૂપ: દ્રવ્ય હિંસા – જ્યારે ચ ંચલ વૃત્તિવાળેા જીવ વિષયાસક્ત બની, પરજીવાની હિંસા કરે છે ત્યારે કટુકળ આપનાર એવા અશુભ કર્મો બાંધે છે. “આ જ દ્રવ્યહિસા છે”. ભાવહિં સા—દ્રવ્યહિ સા કરતી વેળાએ જે રાગ-દ્વેષાદિના સ ંકિલભાવ ઉત્પન્ન થાય છે, તેના વડે જીવના જ્ઞાનાદિ ગુણા હણાય છે. ‘“આત્મ ગુણાને ધાત એજ ભાવહિંસા છે”. નિશ્ચયથી ધમ અને અધર્મ : આત્મગુણાનુ રક્ષણ એજ નિશ્ચયથી ધર્મ છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણાની પ્રાપ્તિ કરવી કે પ્રાપ્ત થયેલા ગુણેનું મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન વિગેરે દોષોથી રક્ષણ કરવું એજ ધમ છે.... અહિંસા, સત્ય આદિ આત્મગુણાને પ્રાપ્ત કરવામાં તથા તેના રક્ષણમાં સહાયક બને છે માટે તે પણ વ્યવહારથી ધમ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94