Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ અધ્યાત્મગીતા સિદ્ધ બનવાના સાધનો અને હિતોપદેશ: આત્મસત્તાને પ્રગટાવવાની રૂચિ તે સમ્યગ્રદર્શન છે. આત્મ(ધ)ગુણનું નિર્મળ ભાસન તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વભાવમાં રમણતા તે સમ્યચ્ચારિત્ર છે.” આ રત્નત્રયીની સાધના જ સિદ્ધતા પ્રગટાવે છે. માટે હે ભવ્યજને ! તમે જૈનધર્મને સારી રીતે ઓળખે! જેથી સમ્યગ્રત્નત્રયીનું સ્વરૂપ સમજવા મળશે! અધ્યાત્મનું અદ્ભત રહસ્ય પ્રાપ્ત થશે, અને તેની આરાધના વડે અલ્પકાળમાં જ દુષ્ટ કર્મોને નાશ થતાં... પરમાનંદ-પરમસુખની પ્રાપ્તિ થશે. ધર્મની ઓળખાણ સશુરૂના સમાગમ દ્વારા થાય છે. તેથી સિદ્ધાન્તના પારગામી, સમ્યગ્રત્નત્યાના આરાધક, નિશ્રયદષ્ટિનું લક્ષ્ય બાંધી વ્યવહારધર્મનું પાલન કરનારા, નિર્ચન્થ મુનિ મહાત્માઓની સેવાભક્તિમાં સદા તત્પર બનવું જોઈએ....એજ સર્વ સિદ્ધાંતોનો સાર છે. વસ્તૃત રમ્યા તે નિર્ચન્ય, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુપંથ, નિણે ગીતાર્થ ચરણે રહીજે, શુદ્ધ સિદ્ધાન્ત રસ તે લહીજે [૪૭] સરૂની કૃપાથી જિનામના પરમ રહસ્યને પામી સર્વ મુમુક્ષુ આત્માઓ આત્મકલ્યાણ સાધે એજ એક ગ્રંથ રચનાનો ઉદ્દેશ છે. [૪૩ થી ૪૭] આ ગ્રન્થને ગહનતત્વોને સમજવા જિજ્ઞાસા ધરાવતા સુસાધક સહેલાઈથી ગ્રન્થના ભાવોને સમજી શકે એ હેતુથી તેનો સંક્ષિપ્ત સાર અહિં આપવામાં આવ્યો છે. આશા છે કે જિજ્ઞાસુઓ અવશ્ય આ ગ્રન્થના અભ્યાસ માટે પ્રયત્નશીલ બની સ્વ–પરનું શ્રેય સાધશે ! પણ છે જે છે એ જ છે જે છે જે છે જે દિ બિજિ નિ 0 0 0 0 0 0 0 0 0 0 0. E C વહેલી તકે મોશે પહોંચવા માટે, રાગ અને દ્વેષનું ઓપરેશન, મહાપુણ્યોદયે મળેલ મનુષ્યભવમાંજ સુદેવ, સુગુરુ અને સુધમની સહાયતાથી કરાવવું આવશ્યક છે! UUUUUU @ @ @ છે $ $ U U ( આ છે 0 8 USU SU & USA UUUUUUU H

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94