Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Iછis&&&&&& & &&&&&&& &&&&ઠઠઠઠઠઠg. ...? . प्रेरणामृत परब . છે. ૧. . # ભેમના ભિખારી નહિ, પણ ત્યાગના પૂજારી બને! ૧. ૦િ ૦ Types = વિષય અને કષાયના ઝંઝાવાતથી બચવા સાવધાન રહેજો! = = . ' છે. ૦ ૦. 0 રોગ, ઘડપણ અને મૃત્યુ આપણી પાછળ દોડી રહ્યા છે, એ વાત ભૂલી તો નથી ગયા ને? બહુ મોડું થાય તે પહેલાંજ એમાંથી બચવાની યોજના વિચારી લેજો! - A જે તૃષ્ણામુક્ત છે એજ જગતનો શ્રીમંત માનવી છે. જજff શ્રી વિનય વિશે ઘી.. એ ધર્મવૃક્ષનું મૂળ છે. એ ધર્મનગરને દરવાજો છે. એ કેવળજ્ઞાનનું બીજ છે. એ મનુષ્યજન્મરૂપી પુષ્પની સુવાસ છે! . ! કે તું કોણ? સહજાનંદી સિદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. છે 0 સંપત્તિ એ વિપત્તિ છે, વિપત્તિ એ સંપત્તિ છે!

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94