Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ DONADADADADADADADADADADADADADADADADA MADADADADD:DADADADADADAR તમારો કલ્યાણ મિત્ર! IA કોઈ તદુરસ્ત, અલમસ્ત કાયા, અણધારી રીતે જ કેન્સર અથવા હૃદયરોગના હુમલાથી નિપ્રાણ બની જાય છે ને! કઇ લાખે – કરેડાની મિલક્તને સ્વામી આંખના પલકારામાં જ દેવાળી – કંગાલ બની જાય છે ને! ૦ કઈ અતિ વિશ્વાસ વ્યક્તિ કલ્પનામાંય ન આવે તેવી રીતે દગો કરી બેસે છે ને! જે વ્યકિત ઉપર તમારે અપાર સ્નેહ હો એજ વ્યક્તિ એકાએક તમારી અણુમાનિતી બની બેસે છે ને! - દિલ દઈ, તનતોડ મહેનત કરવા છતાં સૌ કોઈ તમને ઘણીવાર અપયશ જ આપે છે ને! સંસારની વજશિલા ઉપર કેટકેટલીવાર પછડાટ ખાઈ હાડકાં નરમ કર્યા છે ને! જી આવી વિચિત્રતાઓનું શું કારણ હશે? આ આશ્ચર્યજનક ઘટનાઓ- અજાયબીઓ પાછળનું રહસ્ય જાણવાની તમને જિજ્ઞાસા છે ને? તે આપને અમારી સલાહ છે કે પૂજ્ય પં. મહારાજ સાહેબ શ્રી કલાપૂર્ણવિજ્યજી મ. સા. સંપાદિત “તત્વજ્ઞાન પ્રવેશિકા? પુસ્તક અવશ્ય વાંચવું જ પડશે. એમાં આ સંસારની અનેક વિચિત્ર ઘટનાઓ પાછળનું રહસ્ય સમજાઈ જશે. જીવન જીવવા માટેની કેઇ દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થશે. તમારા કલ્યાણ મિત્રની ગરજ સારે એવું આ પ્રાણવાન પ્રકાશન છે. ફક્ત રૂપિઆ ચાર ને મનીઓર્ડર કરી ઘરબેઠે આ જલદી જલદી મેળવી ! ડૉ. યુ. પી. દેઢી આ અંજાર (કચ્છ) OVVVVVVVVVVVVVVVVVVVVVVVIA ADAURADADAANRANADDARRA:RNANNARDAANNNAAANNN

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94