________________
જ કપ
બાખાનસાહિત્યસંગ્રહ--ભાગ ૩ જ. ભારતવાસીઓને
મારો એક સંદેશો.
–-(૦)મુજ– થશાળાના આજદિન સુધીના મારા અનુભવે હું તે એ નિર્ણય પર
આવ્યો છું કે “આવા ઉત્કૃષ્ટ સંયમી સાધુ મુનિઓ, બ્રહ્મચારી Bી સંન્યાસીઓ, અને ઉચ્ચ કોટિનું જીવન નિર્ગમતા ચારિત્રવાના
વિદ્વાને ત્યાં સુધી પોતાના વિચારે ઉપયોગી ગ્રંથદ્વારા જગદુવ્યાપી બનાવે નહિ ત્યાં સુધી દેશેાદય કે આત્મોન્નતિની આશાઓ બાંધવી વ્યર્થ છે. ”
(વકતા.) ગ્રંથાવલોકન યા ઉઘાત તે આ નથી તેમજ મુનિશ્રીના ચારિત્રનું ચિત્ર પણ આમાં નથી જે કે જે મહાત્માને વસુધા એજ કુટુંબ છે, પરોપકાર એજ આત્માનતિ છે, આત્મ સંયમમાં જેની સર્વશક્તિ પર્યવસિત છે, દયા, પ્રેમ, ભક્તિ અને આત્માના પાઠો શીખવા શીખવવા એ જેનો જીવનહેતુ છે તથા શાન્તિની પ્રગતિ કરવી એ જીવનસૂત્ર છે, તેવા મુનિશ્રીનું જીવન બેધક પ્રેમ, રચક હોય તેમાં બીલકુલ નવાઈ નથી, છતાં તે આલેખવાને પ્રસંગ મને સંગ પ્રાપ્ત થયેલ નથી.
અત્ર ગ્રંથ–સૃષ્ટિમાં પ્રવેશ કરતા પાન્થને પ્રથમ આ સંદેશે અવલકવાથી યેગ્યાયેગ્ય લાભ થવા સંભવ છે. છેલ્લા કેટલાક માસથી વિદ્વાન મિત્રોના આગ્રહ છતાં સાહિત્યના પ્રદેશમાં માન રહેવાનું ઉચિત ધાર્યું હતું, છતાં તત્સમયે મુનિશ્રીની આજ્ઞાને આધીન થઈ ગ્રંથ પ્રવેશારંભ પૂર્વે વિવિધ વિષય ગ્રથિત સુવાસિત પુષ્પમાલા વાચકમૃષ્ટિને સમર્પણ કરવાને મને યથેષ્ટ સમજાયું છે.
હરકેઈ સગ્રંથનું પઠન અધ્યયન કરતા પહેલાં તેનાં ચાર અનુબંધને ખાસ કરીને લક્ષમાં લેવાં જોઈએ. તેમ નહિ થવાથી મિથ્યા કાલક્ષેપ અને અસંતેષ વિના અન્ય ફલ થતું નથી. તેવી રીતે અર્થગ્રહણ શક્તિમાં ન્યૂનતા હેય તે સારામાં સારી વાચનશક્તિથી પણ અર્થ સમજાતું નથી.
આથી પિતાની ન્યૂનતા અજ્ઞ વાચક લેખકને આપે છે, માટે ખાસ કરીને ચાર અનુબંને પ્રથમથી જ જાણવાની અપેક્ષા છે.