Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 9
________________ અન્ય સમય જાણી અપાપા નગરીમાં રાજ્યશાળાને સ્થાને પધાર્યા તે વખતે હસ્તિ પાળ રાજાએ પિતાના આંગણુને દ્વારે આવેલા દેખી રાજાનાં બને નયન કમળ પ્રફુલ્લિત થયાં અને હૃદયમાં ઘણે હર્ષ પામ્યા. / ૧ / भले भले प्रभुजी पधारीया, नयन पावन किया रे जनम सफल आज अम तणो, अम्ह घरे पाउलां दीधारे. राणी राय जिन प्रणमीया, मोटे मोतियडे वधाविरे; जिन सनमुख कर जोडीय, बेठला आगले आविरे. १४ ભાવાર્થ –હે પ્રભુજી આપ ભલે ભલે પધાર્યા, અમારાં નેત્ર આજ પવીત્ર કીધાં, અને અમારો જન્મ પણ આજે સફળ થયે કે અમારે ઘેર આપનાં પગલાં થયાં એ પ્રમાણે ભાવના ભાવી રાજા અને રાણી બને એ નમસ્કાર કરીને શ્રેષ્ઠ મોતી વડે વધાવ્યા, અને જીનેશ્વર સન્મુખ હાથ જેડી આગળ આવીને બેઠા. ૨ धन अवतार अमारडो, धन दिन आजुनो एहोरे: सुरतरु आंगणे मोरिओ, मोतियडे वूटलो मेहोरे; आत्यु अमारडे एवंडो, पूरव पुन्यनो नेहारे; हैडलो हेजे हरसिओ, जो जिन मलिओ संजोगोरे. १५ ભાવાર્થ ––હે પ્રભુ ! અમારે અવતાર ધન્ય છે, આજને આ દિવસ ધન્ય છે, અમારે આંગણે કલ્પવૃક્ષ ફ, મોતીએ મેહ વરસ્યા, અહે અમારે આટલે બધે. પૂર્વ પુન્યનો સંબંધ કે અમને શ્રી જીનેશ્વરને સંજોગ મલ્યા. આ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84