________________
૫૯
ગૌતમને કેવલ આલીરે, વરયા સ્વાંતિયે શિવ વરમાલી, કરે ઉત્તમ લોક થવાની છે સ0 | દ ને અંતરંગ અલ
૭ નિવારીરે, શુભ સજજનને ઊપગારીરે, કહે વીર પ્રભુ હિતકારી છે ૦ ૭ ઈતિ . ૧૯
છે અથ શ્રી વીરપ્રભુનું દીવાલીનું સ્તવન
મારગ દેશક મોક્ષનેરે, કેવલ જ્ઞાનનિધાન | ભાવ દયાસાગર પ્રભુર, પર ઊપગારી પ્રધાનેરે છે ૧ વર પ્રભુ સિદ્ધ થયા છે. સંઘ સકલ આધારે, હવે ઈશુ ભરતમાં છે કે શું કરશે ઊપગારોરે છે વીર૦ ૨ | નાથ વિહણું સૈન્ય પુંરે, વીર વિહારે જીવ છે સાધે કેણુ આ ધારથી, પરમાનંદ અભંગેરે આ વિરટ છે ૩ છે. માતા વિણે બાલ ક્યૂરે, અરહે પરહે અથડાય છે વીર વિક્રૂણા
જીવતાર, આકુલ વ્યાકુલ થાયરે છે. વીર૦ ૪ ૫ સંશય એકવીરને રે, વિરહ તે કેમ ખમાય છે જે દીઠે સુખ - પજે, તે વિણ કેમ રહેવાયરે છે વીર છે ૫ છે નિર્યામક ભવ સમુદ્રને રે, ભવઅડવ સસ્થ વાહ ! તે પરમેશ્વર વિણુ મલેરે, કેમ વધે ઉત્સાહ છે વીર ૬ વીરચકાં પણ શ્રત તણેરે, હતા પરમ આધાર છે હવે જહાં શ્રત આધાર છે રે, અહી જિનમુદ્રા સારે વીર ૭ | ત્રણ કાલે સવિજીવનેરે. આગમથી આણંદ શે ધાવે ભવિજનારે, જિન પડિમા સુખકરે છેવીર ! ૮ છે ગણધર આચારજ મુનિરે, સહુને એણપરે સિદ્ધિ ભવ ભવ આગમ સંગથરે, દેવચંદ્ર પદ લીધરે વીર | ૯ | | ઇતિ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com