Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh
View full book text
________________
દુખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરૂને, રામ કહે નિત્ય મેવ.
શ્રી સિદ્ધચકનો સ્તુતિ. અરિહંતન વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુનમે. દર્શન જ્ઞાન ચરિત્ર નમે, તપ એ સિધચક્ર સદા પ્રણમે. ૧ અરિહંત અન ત થયા થાશે, વલી ભાવ નિખેપે ગુણ ગાશે; પઠિકકમણી દેવવંદન વિધિશું આંબિલ તપ ગણુણું ગણે વિધિશું. છહ ર પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરં ભવતરસે; સિદ્ધચકને કુણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૨ સાડાચાર વરસે તપ પુરે, એ કર્મ વિદારણ તપ શુરે; સિદ્ધચક્રને મન મંદિર થાપ; નય વિમલેસર વર આપે. ૪
છે ઇતિ.. નવપદજીની સ્તુતિ. પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક સદાય, જપીએ નવપદને, જા૫ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈઉજમાલ, તે સાવ સુખ પામે, જિમ મયણું શ્રીપાળ. માલવપતિ પુત્રિ, મયણું અતિ ગુણવંત, તસ કર્મ સગે કઢી મિલીએ કંત; ગુરૂ વયણે તે હા, આરાધ્યું ત૫ તેહ, સુખ સંપદ વરિયા, તરિયા ભવજલ તેહ. આંબિલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અઠ્ઠમ, દશ અઠાઈ પંદર માસ, છ માસ વિશેષ ઇત્યાદિક તપ બહુ, સહ માંહિ શિરદાર. જે ભવિય કરશે, તે તરસે સંસાર.
તપ સાનિધ્ય કરશે; શ્રી વીમલેસર યક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84