________________
ગયા. એટલે અભિમાનવડે ગતમ કહેવા લાગ્યા અને તે અવસરે . કેપવડે. તેમનું શરીર કંપવા લાગ્યું, (તેઓ શું કહેવા લાગ્યા? આમ કહેવા લાગ્યા કે ]–મૂઢ [મૂખે એવા લોક (મનુષ્યો તે અજાણ્યું બેલે અર્થાત્ મને સર્વાને મુકીને બીજે ચાલ્યા જાય–બીજાની પ્રશંસાકરે, પણ આ તે દેવતાઓ જાણ કહેવાય, છતાં તે આમ કેમ ડોલાયમાન થાય છે! આ દુનિયામાં મારી પાસે મારાથી અધિક બીજે જાણ કેણ છે? અને મેર ઉપરાંત બીજી ઉપમાજ કયાં છે કે દેવાય ? અર્થાત ઉંચામાં ઉંચી મેરૂની ઉપમા છે તેને લાયક તે હું છું, છતાં આમ કેમ થાય છે ? વસ્તુ,
વીર, જિણવર વીર જિણવર. નાણસંપન્ન, પાવાપુરિ સુમતિ પત્તનાહ સંસાર તારણ, તિહિં દેવે નિમ્મવિઅ સસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉન્ને અકર, તેજે કરી દિણકાર; સિંહાસણે સામી ઠ, ડુઓ સુજયજયકાર ૧૬.
અર્થ. વીરપ્રભુ કેવળજ્ઞાનથી યુક્ત થયા પછી દેવપૂજિત સંસારથી તારનાર એવા તે નાથ પાવાપુરીએ પ્રાપ્ત થયા, અર્થાત પાવાપુરી આવ્યા, ત્યાં બહુ સુખનું કારણ એવું સમવસરણ દેએ નિમિત કર્યુ ( રમું ). જગતમાં ઉદ્યોતના કરવાવાળા, તેજે કરીને દિનકર (સૂર્ય) જેવા જિનેશ્વર સ્વામી સિંહાસન પર બિરાજમાન થયા અને સર્વત્ર યજયકાર થયો,
ભાષા (ઢાળ ત્રીજી.) તવ ચડિઓ ઘણમાણગજે, ઇંદભૂઈ ભૂદેવ તે, હું કાર કસિ સંચરિઅ, કવણસુ જિણવર દેવ છે. ૧૭. જન ભૂમિ સમોસરણું પિએ પ્રથમારંભ દહદિસિ દેખે વિવિધ વધું, આવંતી સુર રંભ તે ૧૮ મણિમય તો દંડ ધજ, કોસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જંતુ ગણ, પ્રાતિહારજ આઠ તે. ૧૦ સુરનર કિનર અસુર વર, ઇંદ્ર દ્વાણી રાય તે; ચિ ચમક્તિ ચિંતવે એ, સેવતા પ્રભુપાય તે. ૨૦. સહસકિરણ સમ વીર જિણ, પખવે રૂપ વિશાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com